આજે કેબિનેટ બેઠક, શિક્ષણ વિભાગની કાર્યશિબિર યોજાશે, થશે મહત્વની ચર્ચા

Haresh Suthar | Pradesh18
Updated: May 25, 2016, 11:15 AM IST
આજે કેબિનેટ બેઠક, શિક્ષણ વિભાગની કાર્યશિબિર યોજાશે, થશે મહત્વની ચર્ચા
#ગાંધીનગર ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી બે મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને મહત્વની કામગીરીની સમીક્ષા કરશે. આજે મંત્રી મંડળની કેબિનેટની બેઠક યોજાશે તો શિક્ષણ વિભાગની કાર્યશિબિર યોજાશે.

#ગાંધીનગર ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી બે મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને મહત્વની કામગીરીની સમીક્ષા કરશે. આજે મંત્રી મંડળની કેબિનેટની બેઠક યોજાશે તો શિક્ષણ વિભાગની કાર્યશિબિર યોજાશે.

  • Pradesh18
  • Last Updated: May 25, 2016, 11:15 AM IST
  • Share this:
ગાંધીનગર #ગાંધીનગર ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી બે મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને મહત્વની કામગીરીની સમીક્ષા કરશે. આજે મંત્રી મંડળની કેબિનેટની બેઠક યોજાશે તો શિક્ષણ વિભાગની કાર્યશિબિર યોજાશે.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર કેબિનેટની બેઠકમાં મંત્રીઓની કામગીરીની સમીક્ષા થશે ઉપરાંત મંત્રીઓના આગામી દિવસોના કાર્યક્રમો, અછત તથા નીટ અંગે મહત્વની ચર્ચા થશે.

સાથોસાથ શિક્ષણ વિભાગની આજે યોજાનાર કાર્યશિબિરમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે અને આગામી દિવસોમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમોને લઇને ચર્ચા કરશે.
First published: May 25, 2016, 11:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading