નેતૃત્વ પરિવર્તન જેવી કોઇ વાત જ નથી : મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી સ્પષ્ટતા

Haresh Suthar | Pradesh18
Updated: May 17, 2016, 3:49 PM IST
નેતૃત્વ પરિવર્તન જેવી કોઇ વાત જ નથી : મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી સ્પષ્ટતા
#ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થવાની ઉડી રહેલી વાતો વચ્ચે આજે રાજ્યના મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતાં આ વાતોને અફવા ગણાવી હતી. ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવવા આવેલા આનંદીબેન પટેલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આવું કંઇ છે જ નહીં. આ માત્ર આફવા જ છે.

  • Pradesh18
  • Last Updated: May 17, 2016, 3:49 PM IST
  • Share this:
ઉજ્જૈન #ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થવાની ઉડી રહેલી વાતો વચ્ચે આજે રાજ્યના મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતાં આ વાતોને અફવા ગણાવી હતી. ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવવા આવેલા આનંદીબેન પટેલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આવું કંઇ છે જ નહીં. આ માત્ર આફવા જ છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના આમંત્રણને માન આપીને બે દિવસીય પ્રવાસે ઉજ્જૈન આવેલા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અહીં પત્રકારો સાથે આ મામલે વાત કરી હતી. પત્રકારોના સવાલોના જવાબ આપતાં તેમણે કહ્યું કે, રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન જેવી કોઇ વાત જ નથી. હું અહીં કેરસીટી માટે આવી હતી અને નિતિનભાઇ પટેલ નીટની પરીક્ષા મામલે દિલ્હી આવ્યા હતા. પરંતુ આ બંને ઘટનાઓને મીડિયા એક સાથે જોડી રહ્યું છે. જેમાં કોઇ તથ્ય નથી. નેતૃત્વ પરિવર્તન જેવું કંઇ નથી.
First published: May 17, 2016, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading