CM અખિલેશે પાછો આપ્યો કાકાને પાવર, છીનવાયેલા મંત્રાલય કર્યા પરત

Haresh Suthar | Pradesh18
Updated: September 17, 2016, 10:56 AM IST
CM અખિલેશે પાછો આપ્યો કાકાને પાવર, છીનવાયેલા મંત્રાલય કર્યા પરત
#ઉત્તરપ્રદેશ સરકારમાં વિકટ બનેલો રાજકીય વિવાદ છેવટે ઘીના ઠામમાં ઘી ભળે એમ સમેટાઇ ગયો છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કાકા શિવપાલ વચ્ચેની તિરાડ પાછી ભરાઇ ગઇ છે. અખિલેશે કાકાને છીનવી લીધેલા મંત્રાલય પરત કર્યા છે.

  • Pradesh18
  • Last Updated: September 17, 2016, 10:56 AM IST
  • Share this:
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશ સરકારમાં વિકટ બનેલો રાજકીય વિવાદ છેવટે ઘીના ઠામમાં ઘી ભળે એમ સમેટાઇ ગયો છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કાકા શિવપાલ વચ્ચેની તિરાડ પાછી ભરાઇ ગઇ છે. અખિલેશે કાકાને છીનવી લીધેલા મંત્રાલય પરત કર્યા છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે કાકા શિવપાલસિંહ યાદવને પરત લઇ લીધેલા તમામ મંત્રાલયની જવાબદારી ફરીથી સોંપી છે. આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયમાં લેખિતમાં આદેશ કરાયો છે.

સાથોસાથ મંત્રીપદેથી દુર કરાયેલા ખાણ ખનીજ મંત્રી ગાયત્રી પ્રજાપતિને ફરીથી મંત્રીમંડળમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે સપા પરિવારમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા સંકટનો હાલ પુરતો અંત આવ્યો છે.
First published: September 17, 2016, 10:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading