જાહેર થયું ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ, સૌથી પહેલા અહીં ક્લિક કરી જાણો

News18 Gujarati
Updated: May 25, 2019, 8:41 AM IST
જાહેર થયું ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ, સૌથી પહેલા અહીં ક્લિક કરી જાણો
એક જ ક્લિકમાં વિદ્યાર્થીનું પરિણામ જાણી શકશો

એક જ ક્લિકમાં વિદ્યાર્થીનું પરિણામ જાણી શકશો

  • Share this:
ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ હવે કાગની ડોળે રાહ જોવામાં આવી રહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આપ ન્યૂઝ18 ગુજરાતી પર પણ તમારું પરિણામ ચેક કરી શકશો.

આપનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ એક ક્લિક કરીને જાણો...
- આપનું પરિણામ જાણવા આપનો રોલ નંબર દાત.. G સ્પેસ છોડો બાદમાં 6 આંકડાનો નંબર એડ કરો.

- બીજી ટેગમાં 12th પસંદ કરો.
- ત્રીજા ટેગમાં General સિલેક્ટ કરો.
- ચોથા ટેગમાં સાદા ગણિતનો જવાબ આપી આપનું પરિણામ તરત જ જાણી લો..ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓના માર્ચ-૨૦૧૯ના ગુણપત્રકો/ પ્રમાણપત્રનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલ તમામ વિતરણ સ્થળો ખાતે તારીખ:- ૨૫/૦૫/૨૦૧૯ને શનિવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાક થી ૧૭-૦૦ કલાક દરમ્યાન થનાર છે.

જેમાં અમદાવાદ (શહેર) અને અમદાવાદ (ગ્રામ્ય)ના તમામ વિતરણ સ્થળોનો સમય બપોરના ૧૫-૦૦ કલાક થી ૧૮-૦૦ કલાકનો રહેશે. રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી મેળવી લેવાનું રહેશે તેમ પણ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હમણાં જ તારીખ 21મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ કરવામાં આવ્યું. આ પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 10મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
First published: May 24, 2019, 8:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading