ગાંધીનગરના પીપળજમાં મંદિરમાં પ્રવેશ મુદ્દે બેજૂથ વચ્ચે ઘર્ષણ

News18 Gujarati | Pradesh18
Updated: April 23, 2016, 4:23 PM IST
ગાંધીનગરના પીપળજમાં મંદિરમાં પ્રવેશ મુદ્દે બેજૂથ વચ્ચે ઘર્ષણ
ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લાના પીપળજ ગામે આજે મંદિરમાં પ્રવેશવા મુદ્દે બે જુથ વચ્ચે ઘર્ષણ થતા અફરા તફરી મચી ગઇ હતી. બે જૂથ વચ્ચે અથડામણ અને પથ્થરમારાની ઘટના બની હતી.

  • Pradesh18
  • Last Updated: April 23, 2016, 4:23 PM IST
  • Share this:

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લાના પીપળજ ગામે આજે મંદિરમાં  પ્રવેશવા મુદ્દે બે જુથ વચ્ચે ઘર્ષણ થતા અફરા તફરી મચી ગઇ હતી. બે જૂથ વચ્ચે અથડામણ અને પથ્થરમારાની ઘટના બની હતી.

પીપળજમા આવેલા વર્ષો જૂના ચામુંડા માતાજીના મંદિરે ગરબો પધરાવા આવેલા જુથ પર ગામના એક જુથ દ્વારા પથ્થરમારો કરાયો હતો.જોકે પોલીસે સ્થળ પર પહોંચી ટિયર ગેસના સેલ છોડી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આ સમગ્ર ઘટનામાં કોઇને ગંભીર  ઇજા પહોંચી નથી. મંદિર પરિસરમાં સવારથી જ પોલીસ જાપ્તો ગોઠવાયો હતો. પોલીસ જાપ્તા વચ્ચે હરિજનોએ ફુલોનો ગરબો મંદિરમાં મૂકવા પ્રવેશ કરતાંજ મામલો બીચક્યો હતો.

First published: April 23, 2016, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading