અમદાવાદઃરૂપિયાની લેવડ-દેવડમાં સીટી પલ્સ મલ્ટીપ્લેક્સનાં પાર્ટનર પર હુમલો

અમદાવાદઃશહેરના સીટી પલ્સ મલ્ટીપ્લેક્સનાં પાર્ટનર પર રૂપિયાની લેવડ-દેવડ મામલે હુમલો કરાતા ચકચાર મચી છે.સી.જી રોડ પર સીટી સેન્ટર પાસે હુમલો કરાયો હતો.ડસ્ટર કારમાં આવેલા 8 થી 10 શખ્સોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

ઇજાગ્રસ્ત અરપીત મહેતાને ખાનગી હોસ્પિલમાં ખસેડાયા છે. ફરિયાદી અરપીત મહેતા આરોપીઓની ઓળખ મામલે પણ કોઇ સ્પષ્ટતા કરી નથી. નવરંગપુરા પોલીસે ગૂનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
તેમના ધંધાકિય અદાવતમા કોઈએ સોપારી આપીને હુમલો કરાવ્યો હોવાની શંકા અર્પિતભાઈએ પોલીસ સમક્ષ વ્યકત કરી હતી..નવરંગપુરા પોલીસે આ શંકાના આધારે રાયોટીંગનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર