ભારત સરકારની તમામ સરકારી કચેરીઓમાં "સ્વચ્છતા પખવાડીયું" ઉજવાશે

News18 Gujarati
Updated: October 17, 2018, 7:49 AM IST
ભારત સરકારની તમામ સરકારી કચેરીઓમાં
ભારત સરકારને આધીન તમામ સરકારી કચેરીઓમાં 15.10.2018 થી 31.10.2018 સુધી "સ્વચ્છતા પખવાડીયા" તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.

ભારત સરકારને આધીન તમામ સરકારી કચેરીઓમાં 15.10.2018 થી 31.10.2018 સુધી "સ્વચ્છતા પખવાડીયા" તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.

  • Share this:
અભિષેક પાંડેય, અમદાવાદ

કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ, આ કહેવતને ધ્યાને રાખી કેન્દ્ર સરકારની તમામ કચેરીઓમાં એક સપ્તાહ સુધી સ્વચ્છતા દિવસ સુધી ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમનું નામ સ્વચ્છતા પખવાડિયા રાખવામાં આવ્યું છે. જેમાં તમામ અધિકારીઓ જોડાશે.

ભારત સરકારને આધીન તમામ સરકારી કચેરીઓમાં 15.10.2018 થી 31.10.2018 સુધી "સ્વચ્છતા પખવાડીયા" તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. તેના અનુસંધાનમાં સેન્ટ્રલ જીએસટી, અમદાબાદ નોર્થની કમિશ્નર કચેરી દ્વારા સ્વચ્છતા રાખવાના શપથ ગ્રહણ લેવામા આવ્યા.

સરકારી ઓફિસ તથા સરકારી કોલોનીમાં સ્વચ્છતા અભિયાન તથા જાગરણ માટે કમિશ્નર શ્રીં જે. એ. ખાન, જોઈન્ટ કમિશ્નર શ્રી જ્ઞાન ચંદ જૈન, ડેપ્યુટી કમિશ્નરશ્રીમતી મુકેશ કુમારી તથા શ્રી ધર્મરાજ સિંહ ચૌહાણ અનેકાર્યાલયના અધિકારીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
First published: October 16, 2018, 8:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading