કેન્દ્ર સામે હાઇકોર્ટની ફીટકાર, રાષ્ટ્રપતિના નિર્ણય સામે પણ ઉઠી શકે છે સવાલ

Haresh Suthar | Pradesh18
Updated: April 20, 2016, 3:48 PM IST
કેન્દ્ર સામે હાઇકોર્ટની ફીટકાર, રાષ્ટ્રપતિના નિર્ણય સામે પણ ઉઠી શકે છે સવાલ
#ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસના મુદ્દે કેન્દ્ર સરકાર સામે આજે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી અને ફીટકાર વરસાવી. ઉત્તરાખંડ હાઇકોર્ટે આજે કેન્દ્રની દલીલોને નકારતાં કહ્યું કે, કોઇ પણ કાયદાથી ઉપર નથી. રાષ્ટ્રપતિ પણ ખોટા હોઇ શકે છે અને એમનો નિર્ણય પણ ખોટો હોઇ શકે છે અને સવાલો પણ ઉઠી શકે છે.

  • Pradesh18
  • Last Updated: April 20, 2016, 3:48 PM IST
  • Share this:
નવી દિલ્હી #ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસના મુદ્દે કેન્દ્ર સરકાર સામે આજે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી અને ફીટકાર વરસાવી. ઉત્તરાખંડ હાઇકોર્ટે આજે કેન્દ્રની દલીલોને નકારતાં કહ્યું કે, કોઇ પણ કાયદાથી ઉપર નથી. રાષ્ટ્રપતિ પણ ખોટા હોઇ શકે છે અને એમનો નિર્ણય પણ ખોટો હોઇ શકે છે અને સવાલો પણ ઉઠી શકે છે.

ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના મામલે કેન્દ્ર સરકારે એવી દલીલ કરી હતી કે, જો રાષ્ટ્રપતિએ પોતાની વિવેક બુધ્ધિથી રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું છે તો એમાં કોર્ટ દખલ કરી શકે નહીં. જોકે આ મામલે ઉત્તરાખંડ હાઇકોર્ટે કહ્યું કે, કોઇ પણ કાયદાથી ઉપર નથી. રાષ્ટ્રપતિ પણ ખોટા હોઇ શકે છે અને એમના નિર્ણય અંગે પણ સવાલો ઉઠી શકે છે.

કોર્ટે કહ્યું કે, તે રાષ્ટ્રપતિના વિવેક સામે સવાલ નથી ઉઠાવતા પરંતુ એ પણ સ્પષ્ટ હોવું જોઇએ કે દરેક નિર્ણયને કાયદા હેઠળ આવરી લેવાવા જોઇએ. કોર્ટમાં અરજીકર્તા હરિશ ચંદ સિંહ રાવતના તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતો.
First published: April 20, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading