Amulમાં નોકરીની તક : ઉજ્જવળ કારકિર્દી બનાવવા આવી રીતે કરો એપ્લાય

News18 Gujarati
Updated: August 12, 2019, 5:26 PM IST
Amulમાં નોકરીની તક : ઉજ્જવળ કારકિર્દી બનાવવા આવી રીતે કરો એપ્લાય
પ્રતિકાત્મક તસવીર

નોકરી ઇચ્છુક ઉમેદવારે વધુ વિગતો મેળવવા માટે અહી આપેલી લીંક પર ક્લિક કરો. http://careers.amul.com/ 

  • Share this:
અમદાવાદ: અમૂલ ડેરી (Amul) માં નોકરી કરવાની તક આવી છે અને ડેરી સેક્ટરમાં કેરિયર બનાવવાની ઇચ્છા હોય તો તમારા માટે આ એક ઉત્તમ તક છે. આ ક્ષેત્રે ઝંપલાવો અને કારકિર્દીમાં નવી ઉંચાઇ પ્રાપ્ત કરો.
અમૂલમાં ટેરિટરી સેલ્સ ઇન્ચાર્જ, માર્કેટિંગ, ટ્રેઇની વેટરનરી ઓફિસર, આસિસ્ટન્ટ, ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ, સિનિયર એક્ઝિક્યુટિવ, પેકેજિંગ, ક્વાલિટી એશ્યોરન્સ એન્ડ ક્વાલિટી કન્ટ્રોલ, મેનેજર તથા અન્ય સ્ટાફ માટે ભરતી બહાર પડી છે.

આ નોકરીઓ માટે લાયકાત ?

અરજી કરતી વખતે ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 10, 12 પાસ હોય, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા કરેલું હોવું જોઇએ.

ઉમેદવારે અભ્યાસ દરમિયાન સારા માર્ક્સ મેળવેલા હોવા જોઇએ.
નોકરી ઇચ્છુક ઉમેદવારની કોમ્યુનિકેશન અને કોમ્પ્યુટર સ્કીલ સારી હોવી જોઇએ.AMULમાં નોકરી કરવા માટે કેવી રીતે એપ્લાય (Apply) કરશો ?

ઉપર દર્શાવેલી વિગતો સિવાય વધુ વિગતો માટે નોકરી ઇચ્છુક ઉમેદવારે અમૂલની ઓફિસિયલ વેબસાઇટ www.amul.com ની મુલાકાત લો અને વધુ વિગતો મેળવો. અહી આપેલી લીંક પર ક્લિક કરીને પણ વધુ જાણકારી મેળવી શકશે. http://careers.amul.com/
First published: August 12, 2019, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading