Home /News /madhya-gujarat /

કેનેડાના ક્યૂબેકની મસ્જિદમાં હુમલો, પાંચના મોત, પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ

કેનેડાના ક્યૂબેકની મસ્જિદમાં હુમલો, પાંચના મોત, પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ

કેનેડાના ક્યૂબેકમાં હુમલાની ઘટના સામે આવી છે. ત્રણેક બંદૂકધારીઓ મસ્જિદમાં ઘૂસી આવ્યા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યા હતા. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે.

કેનેડાના ક્યૂબેકમાં હુમલાની ઘટના સામે આવી છે. ત્રણેક બંદૂકધારીઓ મસ્જિદમાં ઘૂસી આવ્યા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યા હતા. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે.

નવી દિલ્હી #કેનેડાના ક્યૂબેકમાં હુમલાની ઘટના સામે આવી છે. ત્રણેક બંદૂકધારીઓ મસ્જિદમાં ઘૂસી આવ્યા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યા હતા. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે.

અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરાયેલા આ હુમલાથી દહેશતનો માહોલ પ્રસરી ગયો હતો. અંધાધૂંધ ફાયરિંગ કરતાં મસ્જિદમાં હાજર લોકોમાં દોડધામ મચી હતી. જોકે કરાયેલા ફાયરિંગમાં પાંચ લોકોના મોત નીપજ્યાંનું તથા કેટલાક ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે.

આ હુમલાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્રણ પૈકી બે શખ્સોને ઝડપી લીધા છે અને કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, કેનેડા, મસ્જિદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन