Home /News /madhya-gujarat /શ્રીનગરમાં હિંસા ભડકી, રાજુલાના ધારાસભ્ય સહિત ગુજરાતી યાત્રાઓ ફસાયા

શ્રીનગરમાં હિંસા ભડકી, રાજુલાના ધારાસભ્ય સહિત ગુજરાતી યાત્રાઓ ફસાયા

#હિજબુલ મુજાહિદ્દીન સંગઠનના આતંકવાદી બુરહાન વાનીને સેનાએ ઠાર કરતાં શ્રીનગરમાં હિંસા ભડકી ઉઠી છે. ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. અમરનાથ યાત્રા પણ અટકાવી દેવાઇ છે. જેમાં રાજુલાના ધારાસભ્ય સહિત ગુજરાતી યાત્રીઓ ફસાયા છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #હિજબુલ મુજાહિદ્દીન સંગઠનના આતંકવાદી બુરહાન વાનીને સેનાએ ઠાર કરતાં શ્રીનગરમાં હિંસા ભડકી ઉઠી છે. ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. અમરનાથ યાત્રા પણ અટકાવી દેવાઇ છે. જેમાં રાજુલાના ધારાસભ્ય સહિત ગુજરાતી યાત્રીઓ ફસાયા છે.

શ્રીનગરમાં વણસી રહેલી સ્થિતિનો ભોગ બનેલા ગુજરાતી યાત્રી અમિતભાઇ ગોહિલે ટેલિફોનિક સંપર્ક કરતાં પ્રદેશ18 ઇટીવીને જણાવ્યું હતું કે, અહીં સ્થિતિ ઘણી ખરાબ છે. ટોળાઓ દ્વારા બસો અને વાહનોને આગ ચાંપવામાં આવી રહી છે. અમરનાથ યાત્રીઓને નિશાન બનાવાઇ રહ્યા છે. અમારા ગ્રુપની સાથે અન્ય ઘણા ગ્રુપો છે જે હોટલમાં પુરાઇ રહ્યા છીએ. મારી બાજુની જ હોટલમાં રાજુલાના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી પણ ફસાયા છે.
First published:

Tags: અમરનાથ, આતંકવાદી હુમલો, જમ્મુ કાશ્મીર

विज्ञापन
विज्ञापन