LIVE બજેટ 2017: મધ્યમ વર્ગને મોટી રાહત, 5 લાખ પર 5 ટકા ટેક્સ

Haresh Suthar | News18 Gujarati
Updated: February 1, 2017, 1:05 PM IST
LIVE બજેટ 2017: મધ્યમ વર્ગને મોટી રાહત, 5 લાખ પર 5 ટકા ટેક્સ
સાંસદ ઇ અહેમદના નિધનને પગલે આજે બજેટ ચર્ચા રદ કરવાની વિપક્ષની માંગ વચ્ચે નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ ચર્ચાનો પ્રારંભ કર્યો છે. નાણામંત્રીએ બજેટ 2017ની ચર્ચા શરૂ કરી છે. અહીં નોંધનિય છે કે, સ્પિકર સુમિત્રા મહાજને લોકસભામાં બજેટ ચર્ચાના પ્રારંભે સાંસદ ઇ અહેમદના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરી મૌન પાળ્યું હતું.

  • Share this:
નવી દિલ્હી # સાંસદ ઇ અહેમદના નિધનને પગલે આજે બજેટ ચર્ચા રદ કરવાની વિપક્ષની માંગ વચ્ચે નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ ચર્ચાનો પ્રારંભ કર્યો છે. નાણામંત્રીએ બજેટ 2017ની ચર્ચા શરૂ કરી છે. અહીં નોંધનિય છે કે, સ્પિકર સુમિત્રા મહાજને લોકસભામાં બજેટ ચર્ચાના પ્રારંભે સાંસદ ઇ અહેમદના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરી મૌન પાળ્યું હતું.

LIVE: બજેટ 2017, જુઓ

સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આજે સવારે 11 કલાકે સંસદમાં બજેટ રજુ કરવામાં આવશે. નાણા મંત્રી અરૂણ જેટલી નાણા મંત્રાલયથી રાષ્ટ્રપતિ પાસે બજેટ રજુ કરવાની મંજૂરી લેવા માટે ગયા છે.

First published: February 1, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading