ઉનાકાંડઃ આજે દલિત પીડિતોની મુલાકાત માટે માયાવતી ગુજરાત આવશે

News18 Gujarati | Pradesh18
Updated: August 4, 2016, 9:16 AM IST
ઉનાકાંડઃ આજે દલિત પીડિતોની મુલાકાત માટે માયાવતી ગુજરાત આવશે
અમદાવાદઃગુજરાતના ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારે રાજકીય રંગ પકડ્યો છે. આ મામલો ફરી એક વાર ગરમાયો છે. આજે બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતી ગુજરાતમાં ઉનાના દલિત પિડિતોની મુલાકાત કરશે. તેમના પરિવારને અમદાવાદમાં મળશે. માયાવતીનું કહેવું છે કે પહેલા જ તે ગિર સોમનાથ જિલ્લાના ઉનામાં જઇ દલિત પિડિત પરિવારને મળી સહાનુભુતિ વ્યક્ત કરવા માગતી હતી પરંતુ ભાજપે તેને ત્યાં ન જવા દેવાય તે માટે અનેક ષડયંત્ર કર્યા હતા.

  • Pradesh18
  • Last Updated: August 4, 2016, 9:16 AM IST
  • Share this:
અમદાવાદઃગુજરાતના ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારે રાજકીય રંગ પકડ્યો છે. આ મામલો ફરી એક વાર ગરમાયો છે. આજે બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતી ગુજરાતમાં ઉનાના દલિત પિડિતોની મુલાકાત કરશે. તેમના પરિવારને અમદાવાદમાં મળશે. માયાવતીનું કહેવું છે કે પહેલા જ તે ગિર સોમનાથ જિલ્લાના ઉનામાં જઇ દલિત પિડિત પરિવારને મળી સહાનુભુતિ વ્યક્ત કરવા માગતી હતી પરંતુ ભાજપે તેને ત્યાં ન જવા દેવાય તે માટે અનેક ષડયંત્ર કર્યા હતા.
માયાવતીએ જાહેર કરેલા નિવેદનમાં બીએસપીએ આ મામલાને સંસદમાં તેમજ બહાર પણ મજબુતીથી ઉપાડ્યો હતો તેને કારણે ભાજપે યુપીના એક વરીષ્ઠ નેતાથી અભદ્ર શબ્દો બોલાવી પાર્ટીને ઉલજાવાનો પ્રયાસ કર્યો જથી ઉનાકાંડથી લોકોનું ધ્યાન હટાવી શકાય.
એજ કારણે ઉનાની મુલાકાત સ્થગિત કરવી પડી હતી. માયાવતીનું કહેવું હતું કે પીડિત પરિવાર અને તેના ગામના અન્ય લોકોએ અમારા પર વિશ્વાસ મુક્યો છે. પીડિતોનું કહેવું છે કે બીએસપી મુખિયા માયાવતી સંસદમાં વ્યસ્ત છે એટલે તેમણે ઉના આવવાની જરૂર નથી.

માયાએ કહ્યુ કે અમદાવાદ જઇને જાતે જ તેમને મળી ધન્યવાદ કરીશું. આ કારણે ગુરુવારે અમદાવાદની મુલાકાત દરમિયાન ઉનાના પિડિત દલિતો સાથે તેના પરિવારને પણ અમદાવાદમાં જ મળીશ.
First published: August 4, 2016, 9:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading