ફિલ્મફેર એવોર્ડ્ઝઃ આમિરને બેસ્ટ એક્ટર, આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ

ફિલ્મફેર એવોર્ડ્ઝઃ આમિરને બેસ્ટ એક્ટર, આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ
નવી દિલ્હીઃ મુંબઇમાં યોજાયેલા 62મા રિલાયન્સ જીઓ ફિલ્મ ફેર એવોર્ડ મધરાત્રે પૂર્ણ થયો છે. જેમાં આમિર ખાનની દંગલ છવાઇ હતી.14 જાન્યુઆરીએ મુંબઇના વર્લીમાં ફિલ્મ ફેયર એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં બોલીવુડના સિતારાઓ હાજર રહ્યા હતા. એવોર્ડ ફંક્શનમાં આમિરની દંગલે બધાને પાછળ છોડી ત્રણ એવોર્ડ પોતાના નામે કર્યા હતા.

 • Pradesh18
 • Last Updated:January 15, 2017, 15:00 pm
 • Share this:
  નવી દિલ્હીઃ મુંબઇમાં યોજાયેલા 62મા રિલાયન્સ જીઓ ફિલ્મ ફેર એવોર્ડ મધરાત્રે પૂર્ણ થયો છે. જેમાં આમિર ખાનની દંગલ છવાઇ હતી.14 જાન્યુઆરીએ મુંબઇના વર્લીમાં ફિલ્મ ફેયર એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં બોલીવુડના સિતારાઓ હાજર રહ્યા હતા. એવોર્ડ ફંક્શનમાં આમિરની દંગલે બધાને પાછળ છોડી ત્રણ એવોર્ડ પોતાના નામે કર્યા હતા.

  etv xprex2

  "દંગલ"માં મહાવીરસિંહ ફોગાટનો રોલ કરતા આમિરને બેસ્ટ એક્ટર અને નિતેશ તિવારીને સર્વશ્રેષ્ઠ નિર્દેશક અને દંગલને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ત્યારે ઉડતા પંજાબમાં પોતાનો રોલ કરતા સૌના દિલોને છુઇ ચુકેલ આલિયાને બેસ્ટ એક્ટેર્સનો એવોર્ડ મળ્યો છે.
  ફિલ્મ નિરજામાં નીરજા ભનોતનો રોલ કરનાર સોનમ કપુરને બેસ્ટ એક્ટર ફીમેલ માટે ક્રિટિક્સ એવોર્ડ અપાયો છે. ત્યારે ઉડતા પંજાબમાં લીડ રોલમાં નજર આવેલ શાહીદ કપુરને અને અલિગઢ માટે મનોજ વાજપેયીને બેસ્ટ એક્ટર ક્રિટિક્સ એવોર્ડ અપાયો છે.

  મુંબઈમાં યોજાયો 62મો રિલાયન્સ જીઓ ફિલ્મ ફેર એવોર્ડ,
  62મા ફિલ્મફેર એવોર્ડમાં હિન્દી ફિલ્મ દંગલે બાજી મારી
  મુખ્ય ચાર એવોર્ડમાંથી 3 એવોર્ડ દંગલને મળ્યા
  બેસ્ટ એક્ટરનો એવોર્ડે દંગલના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ આમિરખાનને ફાળે ગયો
  બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ દંગલના નિતિશ તિવારીને મળ્યો
  બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ દંગલ જીત્યું
  બેસ્ટ એક્ટર્સનો એવોર્ડ ઉડતા પંજાબ માટે આલિયા ભટ્ટને મળ્યો
  લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ શત્રુધ્ન સિંહાને અપાયો
  બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ પ્રિતમને એ દિલ હૈ મુશ્કિલ માટે મળ્યો
  બેસ્ટ સિંગર માટેની બાજી અરિજીત સિંહે મારી
  બેસ્ટ મહિલા પ્લેસિંગરનો એવોર્ડ નેહા ભસીને જીત્યો
  નિરઝા ફિલ્મે પણ અનેક એવોર્ડ જીત્યા
  સલમાન ખાન, સોનાક્ષી સિંહાએ આપ્યું પર્ફોમન્સ
  આલિયા ભટ્ટ, વરુણ ધવન સહિતના કલાકારોએ આપ્યું પર્ફોમન્સ
  બોલિવુડ સ્ટારનું અભૂતપૂર્વ પર્ફોમન્સ હજારો લોકોને જોવા મળ્યું

  કયો એવોર્ડ કોને મળ્યો !

  બેસ્ટ એક્ટર (મેલ) -આમિર ખાન (દંગલ)
  બેસ્ટ એક્ટર (ફીમેલ)-આલિયા ભટ્ટ (ઉડતા પંજાબ)
  બેસ્ટ ફિલ્મઃદંગલ
  બેસ્ટ ડિરેક્ટરઃનિતેશ તિવારી (દંગલ)
  બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ ઋષિ કપૂર (કપૂર એન્ડ સન્સ)
  બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફીમેલ) :શબાના આઝમી (નીરજા)
  બેસ્ટ ગીતકારઃ અમિતાભ ભટ્ટાચાર્ય (એ દિલ હૈ મુશ્કિલ)
  બેસ્ટ સિંગર (મેલ) : અરિજીત સિંઘ (એ દિલ હૈ મુશ્કિલ)
  આરડી બર્મન એવોર્ડઃઅમિત મિશ્રા (એ દિલ હૈ મુશ્કિલ)
  બેસ્ટ સિંગર (ફીમેલ) : નેહા ભાસીન (સુલતાન)
  બેસ્ટ ફિલ્મ ક્રિટિકઃનીરજા
  શોર્ટ ફિલ્મમાં બેસ્ટ એક્ટર (મેલ) :મનોજ વાજપેયી (તાંડવ)
  શોર્ટ ફિલ્મમાં બેસ્ટ એક્ટર (ફીમેલ) :ટિસ્ક ચોપડા (ચટની)
  બેસ્ટ શોર્ટ ફિલ્મઃ ચટની
  બેસ્ટ મેલ ડેબ્યૂઃદિલજીત દોસાંઝ (ઉડતા પંજાબ)
  બેસ્ટ ફીમેલ ડેબ્યૂઃરીતિકા સિંહ (સાલા ખડૂસ)
  બેસ્ટ સ્ક્રીનપ્લેઃશકુન બત્રા અને આયશા ઢિલ્લન (કપૂર એન્ડ સન્સ)
  લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડઃશત્રુઘ્ન સિંહા
  First published:January 15, 2017, 14:43 pm