Home /News /madhya-gujarat /બાંગ્લાદેશમાં ઇદની સૌથી મોટી નમાજ દરમિયાન વિસ્ફોટ, 3 લાખ લોકો હતા હાજર

બાંગ્લાદેશમાં ઇદની સૌથી મોટી નમાજ દરમિયાન વિસ્ફોટ, 3 લાખ લોકો હતા હાજર

#બાંગ્લાદેશમાં આતંકવાદીઓ કહેર વર્તાવી રહ્યા છે. આજે ઇદના દિવસે પણ આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરી ખળભળાટ ફેલાવી દીધો છે. કિશોરગંજમાં શોલાકિયા મેદાન પર થયેલા વિસ્ફોટમાં બે પોલીસ કર્મીઓના મોત થયાનું જાણવા મળી રહ્યું છે અને 9 ઘાયલ થયા છે. અહીં ઇદના દિવસે સૌથી મોટી નમાજ વખતે 3 લાખ લોકો એકઠા થયેલા હતા. ઢાકા હુમલાના 6 દિવસ બાદ આ ફરી હુમલો કરાયો છે. આતંકવાદીઓ સાથે પોલીસનું એન્કાઉન્ટર ચાલુ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બાંગ્લાદેશમાં આતંકવાદીઓ કહેર વર્તાવી રહ્યા છે. આજે ઇદના દિવસે પણ આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરી ખળભળાટ ફેલાવી દીધો છે. કિશોરગંજમાં શોલાકિયા મેદાન પર થયેલા વિસ્ફોટમાં બે પોલીસ કર્મીઓના મોત થયાનું જાણવા મળી રહ્યું છે અને 9 ઘાયલ થયા છે. અહીં ઇદના દિવસે સૌથી મોટી નમાજ વખતે 3 લાખ લોકો એકઠા થયેલા હતા. ઢાકા હુમલાના 6 દિવસ બાદ આ ફરી હુમલો કરાયો છે. આતંકવાદીઓ સાથે પોલીસનું એન્કાઉન્ટર ચાલુ છે.

આતંકીઓએ ઇદની નમાજ અદા કરી રહેલા લોકોની સુરક્ષામાં ગોઠવાયેલા પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા હતા. આ વિસ્ફોટમાં 2 પોલીસ કર્મીઓના મોત થયા છે અને 9 ઘાયલ થયા છે. બાંગ્લાદેશના સુચના મંત્રી હસનુલ હક ઇનુએ જણાવ્યું કે, આતંકવાદીઓએ પોલીસ ટીમ પર બોમ્બ ફેંક્યો હતો.

હસનુલે જણાવ્યું કે, નમાજ માટે અંદાજે 3 લાખ જેટલા લોકો એકઠા થયા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ આ વિસ્ફોટ કર્યો હતો. જોકે તેમણે એ પણ કહ્યું કે, ઇસ્લામિક હુમલો નહીં પરંતુ રાજકીય પ્રેરિત છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, બાંગ્લાદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन