ભાજપની બે દિવસીય કાર્યકારીણી બેઠક, CM પહોંચ્યા દિલ્હી

Haresh Suthar | Pradesh18
Updated: March 19, 2016, 12:16 PM IST
ભાજપની બે દિવસીય કાર્યકારીણી બેઠક, CM પહોંચ્યા દિલ્હી
#દિલ્હીમાં આજથી ભાજપની બે દિવસીય કાર્યકારીણી બેઠક શરૂ થઇ છે. જેનું સમાપન રવિવારે થશે. આ બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી આનંદીબેન, પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી પણ દિલ્હી પહોંચ્યા છે.

#દિલ્હીમાં આજથી ભાજપની બે દિવસીય કાર્યકારીણી બેઠક શરૂ થઇ છે. જેનું સમાપન રવિવારે થશે. આ બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી આનંદીબેન, પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી પણ દિલ્હી પહોંચ્યા છે.

  • Pradesh18
  • Last Updated: March 19, 2016, 12:16 PM IST
  • Share this:
અમદાવાદ #દિલ્હીમાં આજથી ભાજપની બે દિવસીય કાર્યકારીણી બેઠક શરૂ થઇ છે. જેનું સમાપન રવિવારે થશે. આ બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી આનંદીબેન, પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી પણ દિલ્હી પહોંચ્યા છે.

દિલ્હી ખાતે શરૂ થયેલી ભાજપની બે દિવસીય કાર્યકારીણી બેઠકનું આવતીકાલે સમાપન થશે. આ બેઠકમાં આગામી ચૂંટણી સહિતના મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવશે.

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના મોવડી મંડળના સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે તેમજ રાજ્યોના પ્રદેશ પ્રમુખો, મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં ભાગ લેવા માટે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સાથોસાથ પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણી પણ દિલ્હી પહોંચ્યા છે.

આ બેઠકમાં ગુજરાતના પાટીદાર અનામત ઉપરાંત હાલમાં શરૂ થયેલ ગૌ માતા રાષ્ટ્રીય માતા આંદોલન મુદ્દે પણ ચર્ચા વિચારણા થવાની સંભાવના સુત્રોએ વ્યક્ત કરી હતી.
First published: March 19, 2016, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading