PM મોદી યૂપીમાં દૂધની નદીઓ વહાવવા ઇચ્છે છે : અમિત શાહ

Haresh Suthar | Pradesh18
Updated: July 1, 2016, 3:57 PM IST
PM મોદી યૂપીમાં દૂધની નદીઓ વહાવવા ઇચ્છે છે : અમિત શાહ
#બસ્તી પહોંચેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે પીએમ મોદી યૂપીમાં દૂધની નદીઓ વહાવવા ઇચ્છે છે. અહીં 24 કલાક લોકોને વીજળી મળે અને યૂપીને વિકાસની નવા રાહ પર લઇ જવા ઇચ્છે છે. યૂપીમાં 2017માં થનાર વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતથી ભાજપની સરકાર બનશે.

#બસ્તી પહોંચેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે પીએમ મોદી યૂપીમાં દૂધની નદીઓ વહાવવા ઇચ્છે છે. અહીં 24 કલાક લોકોને વીજળી મળે અને યૂપીને વિકાસની નવા રાહ પર લઇ જવા ઇચ્છે છે. યૂપીમાં 2017માં થનાર વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતથી ભાજપની સરકાર બનશે.

  • Pradesh18
  • Last Updated: July 1, 2016, 3:57 PM IST
  • Share this:
ગોરખપુર #બસ્તી પહોંચેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે પીએમ મોદી યૂપીમાં દૂધની નદીઓ વહાવવા ઇચ્છે છે. અહીં 24 કલાક લોકોને વીજળી મળે અને યૂપીને વિકાસની નવા રાહ પર લઇ જવા ઇચ્છે છે. યૂપીમાં 2017માં થનાર વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતથી ભાજપની સરકાર બનશે.

અમિત શાહે કહ્યું કે, યૂપીમાં સ્થળાંતર માટે અખિલેશ જવાબદાર છે. યૂપીમાં કાયદો અને વ્યવસ્થા ઓબામાની જવાબદારી નથી. તેમણે કહ્યું કે, સપા અને બસપાને ઉઠાવીને ફેંકી દો. કારણ કે એમના રહેતાં યૂપોની વિકાસ નહીં થઇ શકે.

સપા અને બસપાનો હાથ

અમિત શાહે સપા અને બસપા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ ગોરખનાથની ધરતી છે. અહીં બોલીશ તો અવાજ લખનૌમાં બેઠેલા નેતાજી સુધી જરૂરથી પહોંચશે. વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસે દેશમાં વર્ષો સુધી રાજ કર્યું તો એમાં સપા અને બસપાનો પણ હાથ છે. આ બે પાર્ટીઓએ એવી પાર્ટીને સમર્થન આપ્યું છે કે જેણે દેશમાં વિકાસ અટકાવી દીધો છે.

સમાજવાદીને ઉખાડી ફેંકો

સમાજવાદી પાર્ટી સામે આકરા તેવર બતાવતાં તેમણે કહ્યું હતું કે, પીએમ યૂપીમાં દૂધની નદીઓ વહાવવા ઇચ્છે છે, વિકાસની નવી રાહ માટે સમાજવાદી પાર્ટીને ઉખાડી ફેંકો. તપાસના નામે ધુપ્પલ

અમિત શાહે અખિલેશ સરકાર સામે નિશાન સાધતાં કહ્યું કે, સપા સરકારમાં એક એકથી મોટા કૌભાંડો સામે આવી રહ્યા છે અને તપાસના નામે માત્ર ધુપ્પલ ચલાવાય છે. જે પ્રદેશની સરકાર પોલીસની સુરક્ષા નથી કરી શકતી એ જનતાનું રક્ષણ કેવી રીતે કરશે.
First published: July 1, 2016, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading