ભાજપ સ્થાપના દિવસ, ગૌરવ કૂચ સાથે રંગેચંગે ઉજવણી

Haresh Suthar | Pradesh18
Updated: April 6, 2016, 11:55 AM IST
ભાજપ સ્થાપના દિવસ, ગૌરવ કૂચ સાથે રંગેચંગે ઉજવણી
#ભાજપના સ્થાપના દિવસે આજે રાજ્યમાં રંગેચંગે ઉજવણી કરાશે તો રાજ્યના 18 શહેરોમાં આજે સાંજે ગૌરવકૂચ યાત્રા કાઢવામાં આવશે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો ઉપરાંત કેન્દ્રિય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

  • Pradesh18
  • Last Updated: April 6, 2016, 11:55 AM IST
  • Share this:
અમદાવાદ #ભાજપના સ્થાપના દિવસે આજે રાજ્યમાં રંગેચંગે ઉજવણી કરાશે તો રાજ્યના 18 શહેરોમાં આજે સાંજે ગૌરવકૂચ યાત્રા કાઢવામાં આવશે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો ઉપરાંત કેન્દ્રિય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

6ઠ્ઠી એપ્રિલના ભાજપના સ્થાપના દિવસની રાજ્યમાં ભાજપ દ્વારા રંગેચંગે ઉજવણી કરાશે. સાંજે નીકળનારી ગૌરવકૂચ યાત્રામાં દિગ્ગજ નેતાઓ પણ જોડાશે.
First published: April 6, 2016, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading