Home /News /madhya-gujarat /

હવે ભાજપના કાર્યકર્તાઓ મત માટે મતદારોને ફોન કરી રહ્યા છે !

હવે ભાજપના કાર્યકર્તાઓ મત માટે મતદારોને ફોન કરી રહ્યા છે !

જી હા, ભાજપ દ્વારા હવે મતદારોના મોબાઈલ સુધી પહોંચી રહ્યું છે. આના માટે ભાજપ દ્વારા એક વિશેષ કોલ-સેન્ટર બનાવવામાં આવ્યું છે

જી હા, ભાજપ દ્વારા હવે મતદારોના મોબાઈલ સુધી પહોંચી રહ્યું છે. આના માટે ભાજપ દ્વારા એક વિશેષ કોલ-સેન્ટર બનાવવામાં આવ્યું છે

અમદાવાદઃ ગુજરાત રાજ્ય 2017 વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર સભાઓ, રેલીઓ તો ઠીક હવે આપના મોબાઈલ પર પણ રાજકીય પક્ષોના ફોન કોલ્સ આવશે !


જી હા, ભાજપ દ્વારા હવે મતદારોના મોબાઈલ સુધી પહોંચી રહ્યું છે. આના માટે ભાજપ દ્વારા એક વિશેષ કોલ-સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ મતદારોને ફોન કોલ્સ કરે છે અને ભાજપ માટે મત માગી રહ્યા છે.  હવે ભાજપના કાર્યકર્તાઓ કોલ કરી ભાજપ વિશે સમજાવી રહ્યા છે.

First published:

Tags: AssemblyElection2017, Bjp gujarat

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन