આઇએસની પોપ, પુતિન અને ટ્રંપને ઘરમાં ઘુસીને મારવાની ખુલ્લી ધમકી

Haresh Suthar
Updated: December 23, 2016, 11:58 AM IST
આઇએસની પોપ, પુતિન અને ટ્રંપને ઘરમાં ઘુસીને મારવાની ખુલ્લી ધમકી
અમે તમારા જ ઘરમાં તમને મારવા આવી રહ્યા છીએ... આ ધમકી આઇએસઆઇએસના આતંકીઓએ એ શકિતશાળી દેશના શક્તિશાળી રાજનેતાને આપી છે કે જેનું નામ લેતા પહેલા દુનિયાના તાકાતવર દેશો પણ સો વાર વિચાર કરે છે. આ રાજનેતાઓ છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને વેટિકન સિટીના પોપ. હવે જોવાનું એ છે કે આ ધમકી માત્ર મીડિયામાં ચમકી રહેવા માટે છે કે પછી બગદાદીનો હુમલો કરવાનો કોઇ નવો પેંતરો છે.

  • Share this:
નવી દિલ્હી #અમે તમારા જ ઘરમાં તમને મારવા આવી રહ્યા છીએ... આ ધમકી આઇએસઆઇએસના આતંકીઓએ એ શકિતશાળી દેશના શક્તિશાળી રાજનેતાને આપી છે કે જેનું નામ લેતા પહેલા દુનિયાના તાકાતવર દેશો પણ સો વાર વિચાર કરે છે. આ રાજનેતાઓ છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને વેટિકન સિટીના પોપ. હવે જોવાનું એ છે કે આ ધમકી માત્ર મીડિયામાં ચમકી રહેવા માટે છે કે પછી બગદાદીનો હુમલો કરવાનો કોઇ નવો પેંતરો છે.

તમને યાદ હશે કે અંદાજે દોઢ મહિના પહેલા બગદાદીના આતંકીઓએ સોશિયલ મીડિયા મારફતે સમગ્ર દુનિયામાં વાત ફેલાવી હતી કે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીથી સાચા મુસલમાનો દુર રહે.

ચૂંટણીમાં ન જોડાય કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણીને તે લોહીયાળ બનાવવાના છે. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને નિશાન બનાવની તૈયારી કરી છે. વીડિયોમાં આઇએસના આતંકીઓએ પુતિન અને ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા ધર્મગુરૂ વેટિકનના પોપ એમના નિશાને છે.
First published: December 23, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading