ભાન ભુલ્યા ભૂષણ ભટ્ટ, કહ્યું: ચૂંટણી પંચની 'ઐસી કી તૈસી', વીડિયો થયો વાઇરલ

Margi | News18 Gujarati
Updated: December 12, 2017, 4:00 PM IST
ભાન ભુલ્યા ભૂષણ ભટ્ટ, કહ્યું: ચૂંટણી પંચની 'ઐસી કી તૈસી', વીડિયો થયો વાઇરલ
ચૂંટણી નજીક આવતાની સાથે જ ઘણાં નેતાઓ જાહેરમાં ભાન ભૂલી જાય છે. જમાલપુર-ખાડિયા વિસ્તારનાં ભાજપનાં ઉમેદવાર ભૂષણ ભટ્ટ તેમની રેલીમાં ભાન ભુલ્યા હતાં. તેઓકાર્યકરોને રેલી વિશે માહિતી આપતા કહે છે

ચૂંટણી નજીક આવતાની સાથે જ ઘણાં નેતાઓ જાહેરમાં ભાન ભૂલી જાય છે. જમાલપુર-ખાડિયા વિસ્તારનાં ભાજપનાં ઉમેદવાર ભૂષણ ભટ્ટ તેમની રેલીમાં ભાન ભુલ્યા હતાં. તેઓકાર્યકરોને રેલી વિશે માહિતી આપતા કહે છે

  • Share this:
અમદાવાદ: ચૂંટણી નજીક આવતાની સાથે જ ઘણાં નેતાઓ જાહેરમાં ભાન ભૂલી જાય છે. જમાલપુર-ખાડિયા વિસ્તારનાં ભાજપનાં ઉમેદવાર ભૂષણ ભટ્ટ તેમની રેલીમાં ભાન ભુલ્યા હતાં. તેઓકાર્યકરોને રેલી વિશે માહિતી આપતા કહે છે કે, હું ઇલેક્શન કમિશનને ગણકારતો નથી. અને બાદમાં કહ્યું હતું કે, ચૂંટણી પંચની ઐસી કી તૈસી. તેમજ તેમણે પ્રચાર પ્રસારમાં આવતા કાર્યકરોનેપેટ્રોલ ખર્ચ આપવાની પણ વાત કરી હતી.

ભૂષણ ભટ્ટનો આ વીડિયો વાઇરલ થઇ ગયો છે. નેતાઓનાં ચૂંટણી જીતવા માટે ઘણી વખત કેવાં ભૂલ ભરેલા ભાષણ આપી દે છે. તે આ વીડિયો પરથી સમજી શકાય છે.
First published: December 12, 2017, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading