Home /News /madhya-gujarat /

હાર્દિકની જેલ મુક્તિને લઈ કોંગ્રેસમાં ખુશીઃ ભરતસિંહ સોલંકી

હાર્દિકની જેલ મુક્તિને લઈ કોંગ્રેસમાં ખુશીઃ ભરતસિંહ સોલંકી

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ આજે જેલમાંથી મુક્તિ મળી છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, હાર્દિક બહાર આવ્યો છે જેની કોંગ્રેસને ખુશી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ આજે જેલમાંથી મુક્તિ મળી છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, હાર્દિક બહાર આવ્યો છે જેની કોંગ્રેસને ખુશી છે અને આગામી દિવસોમાં કોંગ્રેસના નેતાઓ હાર્દિક તેમજ આંદોલનકારીઓને મળશે અને ગુજરાતના યુવાઓનું હિત થાય તેના પર ચર્ચા કરશે.
First published:

Tags: જેલ મુક્ત, પ્રતિક્રિયા, ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन