"નરેન્દ્ર મોદીની જેમ આનંદીબહેન પટેલને નવો શોખ": ભરતસિંહ સોલંકી

Parthesh Nair | Pradesh18
Updated: May 24, 2016, 10:24 AM IST
રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સીધો પ્રહાર કર્યો હતો.

રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સીધો પ્રહાર કર્યો હતો.

  • Pradesh18
  • Last Updated: May 24, 2016, 10:24 AM IST
  • Share this:
અમદાવાદ# પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સીધો પ્રહાર કર્યો હતો. અને કહ્યું હતુ કે, નરેન્દ્ર મોદીની જેમ આનંદીબહેન પટેલને પણ નવો શોખ જાગ્યો છે. એક તરફ ગુજરાત પર કરોડો રૂપિયાનું દેવું છે. ત્યારે આનંદીબહેન પટેલને 1200 કરોડના ખર્ચે નવું જેટ ખરીદવાનો શોખ થયો છે.
First published: May 24, 2016, 10:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading