બાવળાઃઆંબેડકર જયંતિએ રેલી કાઢતા બે જૂથ વચ્ચે અથડામણથી તંગદીલી

News18 Gujarati | Pradesh18
Updated: April 14, 2016, 7:32 PM IST
બાવળાઃઆંબેડકર જયંતિએ રેલી કાઢતા બે જૂથ વચ્ચે અથડામણથી તંગદીલી
અમદાવાદઃ બાવળામાં આવેલા રાજોડા ગામે બે જૂથ વચે અથડામણ થતા અફરા તફરી મચી હતી . આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે ગામ ના કેટલાક લોકો દ્વારા ગામ માં રેલી કાઢવામાં આવી હતી . જ્યાં રેલી દરમિયાન ગામના અન્ય કોમના જૂથ સાથે રેલી બાબતે અથડામણ થઇ હતી જેમાં ૪ થી ૫ લોકો ઘાયલ થયા હતા .

  • Pradesh18
  • Last Updated: April 14, 2016, 7:32 PM IST
  • Share this:
અમદાવાદઃ બાવળામાં આવેલા રાજોડા ગામે બે જૂથ વચે અથડામણ થતા અફરા તફરી મચી હતી . આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે ગામ ના કેટલાક લોકો દ્વારા ગામ માં રેલી કાઢવામાં આવી હતી . જ્યાં રેલી દરમિયાન ગામના અન્ય કોમના  જૂથ સાથે રેલી બાબતે અથડામણ થઇ હતી જેમાં ૪ થી ૫ લોકો ઘાયલ થયા હતા .

ઘટનાની જાણ થતા ગ્રામ્ય પોલીસ વડા નિર્લિપ્ત રાય સહીત પોલીસ અધિકારીઓ નો કાફલો રાજોડા ગામ માં ખડકી દેવામાં આવ્યો હતો . ત્યારે ભોગ બનેલા લોકો એ બાવળા પોલીસ નો ઘેરાવો કર્યો હતો . સમગ્ર ઘટના અંગે બાવળા પોલીસ એ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
First published: April 14, 2016, 7:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading