અનામતની આગમાં કૂદ્યો રાજપૂત સમાજ, સામુહિક અગ્નિસ્નાન કરવાની આપી ચીમકી

Haresh Suthar | Pradesh18
Updated: February 26, 2016, 5:37 PM IST
અનામતની આગમાં કૂદ્યો રાજપૂત સમાજ, સામુહિક અગ્નિસ્નાન કરવાની આપી ચીમકી
#ગુજરાતના પાટીદાર, હરિયાણાના જાટ આંદોલનની આગ હજું શાંત પડી નથી ત્યાં રાજસ્થાનમાં રાજપૂત સમાજ પણ અનામતની આગમાં કૂદી પડ્યો છે.

#ગુજરાતના પાટીદાર, હરિયાણાના જાટ આંદોલનની આગ હજું શાંત પડી નથી ત્યાં રાજસ્થાનમાં રાજપૂત સમાજ પણ અનામતની આગમાં કૂદી પડ્યો છે.

  • Pradesh18
  • Last Updated: February 26, 2016, 5:37 PM IST
  • Share this:
રાજસ્થાન #ગુજરાતના પાટીદાર, હરિયાણાના જાટ આંદોલનની આગ હજું શાંત પડી નથી ત્યાં રાજસ્થાનમાં રાજપૂત સમાજ પણ અનામતની આગમાં કૂદી પડ્યો છે.

કરણી સેનાના જિલ્લા અધ્યક્ષ પ્રવિણસિંહ મહેચાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી ઓબીસી કોટામાં સમાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, ઓબીસી કોટામાં સામેલ કૃષક પરમાન રાજપૂતોને ઓબીસી પ્રમાણપત્ર આડેના અવરોધ હટાવી લેવા માટે માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. સાથોસાથ સામુહિક અગ્નિસ્નાનની પણ ચીમકી ઉચ્ચારી છે.

પ્રવિણ મહેચાએ કહ્યું કે, પૂર્વમાં કેન્દ્ર સરકારે આદેશ જાહેર કરી કૃષક પરમાર રાજપૂતોની 33 જાતિઓને ઓબીસીમાં સમાવિષ્ટ કરી હતી. આ આદેશ અંતગર્ત કેટલાક રાજપૂતોને ફાયદો થયો અને ઓબીસી કોટાથી રાજનૈતિક પદો પર ચૂંટાયા. પરંતુ છેલ્લા એક વર્ષથી સરકારે રાજપૂતોને દ્વેષ પૂર્વક રોક લગાવી છે. એવામાં રાજપૂતો સાથે મોટો વિશ્વાસ ઘાત થયો છે.

મહેચાએ સરકારને અલ્ટીમેટમ આપતાં કહ્યું કે, 28 ફેબ્રુઆરીએ વિશાળ વાહન રેલીના માધ્યમથી સરકારની આંખો ખોલવામાં આવશે.

તેમણે કહ્યું કે, રેલી બાદ 1લી માર્ચે બાડમેર બંધ રાખી બપોરે 3 વાગ્યા સુધી માંગણીઓ સ્વીકારવા અંગે રાહ જોવામાં આવશે. જો 3 વાગ્યા સુધીમાં માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો રાજપૂત સમાજ સામુહિક રૂપથી અગ્નિસ્નાન કરવાની શરૂઆત કરશે. જેની શરુઆત તેઓ જાતે કરશે. જેની તમામ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે.
First published: February 26, 2016
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,178

     
  • Total Confirmed

    1,680,527

    +76,875
  • Cured/Discharged

    373,587

     
  • Total DEATHS

    101,762

    +6,070
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres