Home /News /madhya-gujarat /

બારામુલામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને પંજાબના ગુરદાસપુરમાં કર્યું ફાયરિંગ

બારામુલામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને પંજાબના ગુરદાસપુરમાં કર્યું ફાયરિંગ

બારમુલામાં મોડી રાતે થયેલા આતંકી હુમલા બાદ સોમવારે વહેલી સવારે પંજાબના ગુરદાસપુરમાં પણ ફાયરિંગના સમાચાર છે.

બારમુલામાં મોડી રાતે થયેલા આતંકી હુમલા બાદ સોમવારે વહેલી સવારે પંજાબના ગુરદાસપુરમાં પણ ફાયરિંગના સમાચાર છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બારમુલામાં મોડી રાતે થયેલા આતંકી હુમલા બાદ સોમવારે વહેલી સવારે પંજાબના ગુરદાસપુરમાં પણ ફાયરિંગના સમાચાર છે.

એએનઆઇના અનુસાર, બીએસએફના આઇજી અનિલ પાલીવાલે જણાવ્યું કે, બીએસએફની ગુરદાસપુર સ્થિત ચકરી પોસ્ટ ચોકીમાં શંકાસ્પદ ઘૂસણખોરી બાદ બીએસએફે ફાયરિંગ શરુ કર્યું છે. ટીવી રિપોર્ટસમાં દાવો કરાયો છે કે ચકરી પોસ્ટના કેટલાક શંકાસ્પદ શખ્સો દેખાયા છે.

અહીં છેલ્લા એક મહિનામાં પાકિસ્તાન પાંચથી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચુક્યું છે. રવિવારે કાશ્મીરના બારામુલામાં ફાયરિંગ બાદ સોમવારે સવારે પંજાબમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું છે. બારામુલામાં કરાયેલા હુમલામાં એક જવાન શહીદ થયો છે
First published:

Tags: આતંકવાદ, આતંકવાદી હુમલો, ઉરી આતંકી હુમલો, જમ્મુ કાશ્મીર વિવાદ, બારામુલા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन