Home /News /madhya-gujarat /આજ મધરાતથી સંપૂર્ણ રીતે બંધ થઇ જશે 500 અને 1000 રૂપિયાની જુની નોટ, બેંકોમાં જ જમા કરાવી શકાશે

આજ મધરાતથી સંપૂર્ણ રીતે બંધ થઇ જશે 500 અને 1000 રૂપિયાની જુની નોટ, બેંકોમાં જ જમા કરાવી શકાશે

આજ મધરાતથી 500 અને 1000 રૂપિયાની જુનો નોટો ઇતિહાસનો એક ભાગ બની જશે. કેટલીક જરૂરી સુવિધાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા આજ રાત સુધી આ નોટો વ્યવહારમાં લેવા માટે છુટ આપવામાં આવી હતી. જે આજે મધરાતથી બંધ થઇ જશે. અહીં નોંધનિય છે કે, ગત 8મીએ મધરાતથી આ નોટો ચલણમાંથી દુર કરવા માટે મોદી સરકારે જાહેરાત કરી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #આજ મધરાતથી 500 અને 1000 રૂપિયાની જુનો નોટો ઇતિહાસનો એક ભાગ બની જશે. કેટલીક જરૂરી સુવિધાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા આજ રાત સુધી આ નોટો વ્યવહારમાં લેવા માટે છુટ આપવામાં આવી હતી. જે આજે મધરાતથી બંધ થઇ જશે. અહીં નોંધનિય છે કે, ગત 8મીએ મધરાતથી આ નોટો ચલણમાંથી દુર કરવા માટે મોદી સરકારે જાહેરાત કરી હતી.

મોદી સરકાર દ્વારા બ્લેક મની અને ભ્રષ્ટાચારને નાથવા માટે ચલણમાંથી 500 અને 1000 રૂપિયાની જુની નોટો બંધ કરવાની ગત 8મીએ જાહેરાત કરી હતી. જોકે હોસ્પિટલ, પેટ્રોલ પંપ સહિતના જરૂરી સ્થળોએ આ નોટો ચલણમાં રાખવાની આજ સુધી છુટ આપવામાં આવી હતી. જોકે હવે આજથી એ પણ બંધ થઇ જશે. હવે આ નોટ માત્ર અને માત્ર બેંકોમાં જ ભરી શકાશે.
First published:

Tags: 500 1000 રૂપિયા, નરેન્દ્ર મોદી, નોટબંધી, વડાપ્રધાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन