13 વર્ષના છોકરાને દારૂ પીવડાવી નોકરાણીએ 70 વખત કર્યું યૌન શોષણ

Haresh Suthar | Pradesh18
Updated: October 19, 2016, 4:17 PM IST
13 વર્ષના છોકરાને દારૂ પીવડાવી નોકરાણીએ 70 વખત કર્યું યૌન શોષણ
આ નોકરાણી હાલમાં જેલમાં છે. એનો ગુનો છે કે, એણે સ્કૂલના એક છોકરાનું 70 વખત યૌન શોષણ કર્યું છે. ડીલિએ પોલ્યૂટનના અનુસાર તેણીએ 17 વર્ષની ઉંમરે એક છોકરા સાથે સેક્સ માણ્યું હતું. એ વખતે છોકરાની ઉંમર 13 કે 14 વર્ષની હશે.

આ નોકરાણી હાલમાં જેલમાં છે. એનો ગુનો છે કે, એણે સ્કૂલના એક છોકરાનું 70 વખત યૌન શોષણ કર્યું છે. ડીલિએ પોલ્યૂટનના અનુસાર તેણીએ 17 વર્ષની ઉંમરે એક છોકરા સાથે સેક્સ માણ્યું હતું. એ વખતે છોકરાની ઉંમર 13 કે 14 વર્ષની હશે.

  • Pradesh18
  • Last Updated: October 19, 2016, 4:17 PM IST
  • Share this:
નવી દિલ્હી #આ નોકરાણી હાલમાં જેલમાં છે. એનો ગુનો છે કે, એણે સ્કૂલના એક છોકરાનું 70 વખત યૌન શોષણ કર્યું છે. ડીલિએ પોલ્યૂટનના અનુસાર તેણીએ 17 વર્ષની ઉંમરે એક છોકરા સાથે સેક્સ માણ્યું હતું. એ વખતે છોકરાની ઉંમર 13 કે 14 વર્ષની હશે.

પોલ્યૂટને જણાવ્યું કે, જ્યારે છોકરાના માતા પિતા ઘરે ના હોય એ વખતે તેણી છોકરાને દારૂ પીવડાવીને એની સાથે સેક્સ કરતી હતી.

મોલ્ડ ક્રાઉન કોર્ટે સુનાવણી દરમિયાન પોલ્યૂટનને જણાવ્યું કે તેણી ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યા વિના છોકરા સાથે સેક્સ કરતી હતી.

એક અંગ્રેજી વેબસાઇટ અનુસાર પોલ્યૂટને North Wales પોલીસની પુછપરછમાં જણાવ્યું કે, તેણી એ છોકરા સાથે પ્રેમ કરવા લાગી હતી. એને ધીરે ધીરે લાગવા લાગ્યું કે એ છોકરો પણ એને પ્રેમ કરી રહ્યો છે પરંતુ ઉંમરનું અંતર નડી રહ્યું હતું.

પોલ્યૂટને જણાવ્યું કે, તે જાતે જ દારૂ ખરીદી લાવતી હતી. એ બાદ એની સેક્સ કરવાની ઇચ્છા થતી હતી.

અહીં નોંધનિય છે કે પોલ્યૂટનને છોકરાની સારસંભાળ રાખવા માટે રાખવામાં આવી હતી. પરંતુ તેણી આ વાતનો ફાયદો ઉઠાવતી રહી અને કેટલીય વાર તેણીએ છોકરા સાથે બળજબરીપૂર્વક યૌન શૌષણ કર્યું.જજ પેરીએ કહ્યું કે, આ ગુના માટે યુવતીને 10 વર્ષ માટે એક યૌન અપરાધીના રૂપમાં કારાવાસ ભોગવવો પડશે અને સજાના રૂપમાં એને કોઇ પણ એવા છોકરાની સારસંભાળ રાખવાની નોકરી નહીં મળે કે છોકરાની ઉંમર 16 વર્ષ કરતાં ઓછી હોય.
First published: October 19, 2016, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading