Home /News /madhya-gujarat /અમદાવાદ કોવિડ દર્દીઓ માટે શુરૂ થઈ ઓટો એમ્બ્યુલન્સ, આ રીતે કરો ઓટો બુકિંગ

અમદાવાદ કોવિડ દર્દીઓ માટે શુરૂ થઈ ઓટો એમ્બ્યુલન્સ, આ રીતે કરો ઓટો બુકિંગ

ઓટો એમ્બ્યુલન્સ

અમદાવાદના રિચા પાઠક, સુકેતુ મોદી અને વિશાલ. પુરોહિતે  વેબસાઈટ બનાવી જેને નામ આપ્યું just 100. આ વેબ સાઈટ ના માધ્યમ થી કોઈ પણ વ્યક્તિ રિક્ષા બુક કરી શકે છે જે માત્ર કોવિડ દર્દીને સેવા આપે છે.

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના દર્દી (corona patient) માટે ઓટો એમ્બ્યુલન્સ (Auto Ambulance) શુરૂ થઈ છે. કોરોના દર્દી ને જો ઘરેથી હોસ્પિટલ (home to hospital) જવું હોય તો તેમને ઓટો સેવા સરળતાથી મળી રહે તે માટે અમદાવાદના યુવાનો એક પ્રયત્ન કર્યો છે. અમદાવાદમાં રિપોર્ટ માટે અથવા એક્સ રે માટે જવા માટે અમદાવાદીઓને પ્રોબ્લેમ થાય છે જેમની માટે અમદાવાદી યુવાનોએ એપ્લિકેશન (Application) બનાવી છે. જેના દ્વારા અમદાવાદીઓની સફર શક્ય બની છે.

અમદાવાદના રિચા પાઠક, સુકેતુ મોદી અને વિશાલ. પુરોહિતે  વેબસાઈટ બનાવી જેને નામ આપ્યું just 100. આ વેબ સાઈટ ના માધ્યમ થી કોઈ પણ વ્યક્તિ રિક્ષા બુક કરી શકે છે જે માત્ર કોવિડ દર્દીને સેવા આપે છે. આ અંગે રિચા પાઠકનું કહેવું છે કે કોરોના વાયરસ ના આ સ્ટેઇન આખા પરિવાર ને સંક્રમિત કરે છે જેને કારણે રિપોર્ટ માટે બહાર જવું હોય તો મુશ્કેલી પડે છે આ માટે અમે આ સેવા ચાલુ કરી છે જેથી લોકો રિપોર્ટ કઢાવવા કે હોસ્પિટલ જવા માટે જલ્દી થઈ શકે.

રિચા પાઠક, સુકેતુ મોદી અને વિશાલ


ડ્રાઇવર જીવના જોખમે સફર...
અમદાવાદમાં આવા પોસ્ટર લગાવતી રીક્ષા જો તમને જોવા મળે તો આવા રિક્ષા ડ્રાઇવરને હિંમત આપીને તેમનો જુસ્સો વધારજો. કારણ કે જીવ ના જોખમે  ડ્રાઇવર પણ આપી રહ્યા છે અમદાવાદીઓને સેવા જી હા અમદાવાદમાં 1 2 નહિ પરંતુ 6 ડ્રાઇવર જોડાયા છે વી કેર ઓટો સેવામાં, જેઓ ટીમ દ્વારા અપાતી કીટનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

આ સાથે દર્દી અને ડ્રાઇવર એકબીજાના ટચમાં ના આવે એ માટે રિક્ષાને પ્લાસ્ટિકથી કવર કરી હોય છે એટલું જ નહિ આ દરમિયાન રોકડ વ્યવહાર નથી થતો. તમામ ઓનલાઇન પેમેન્ટ જ કરે છે. રિક્ષા ડ્રાઇવર સતીશનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ રિક્ષામાં એટલી સવારી મળતી નથી. જેને કારણે રિક્ષાના હપ્તા કેવી રીતે ભરવા તેનો ખ્યાલ નથી આવતો આવામાં અમને એવું લાગ્યું છે કે અમને કામ મળ્યું છે.

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ સ્ટેશન બહાર જ PSIની પ્રજા સાથે દાદાગીરી, live video થયો વાયરલ

આ પણ વાંચોઃ-કોરોનો પોઝિટિવ ગર્ભવતી પત્ની માટે પતિએ હાઈજેક કરી ઓક્સીજનવાળી એમ્બ્યુલન્સ

કેવી રીતે થાય છે બુકિંગ? 
અમદાવાદના આંબાવાડી જીએમ ડીસી ગુરુકુળ જીવરાજ પાર્ક નારણપુરા પ્રહલાદનગર સેટેલાઈટ શ્રેયસ  વેજલપુર વસ્ત્રાપુર જીવરાજ પાર્ક જોધપુર  મેમનગર સહિત તમામ વિસ્તારમાં લોકો એપ બુક કરે છે જે બાદ ટીમ અમદાવાદ ના ડ્રાઇવર ને જાણ કરે છે અને ડ્રાઈવર એ વિસ્તારમાં પહોચી જાય છે. બુકિંગ માટે ટીમે just100.com વેબસાઈટ પણ બનાવી છે.
" isDesktop="true" id="1092004" >આ અંગે ટીમ મેમ્બર મોસમ શાહ નું કહેવુ છે કે ઘણા લોકો એવા પણ હોય છે. જેઓ ફોર્મ માટે અસર્મથ હોય છે અમે ફોન પર જ તેમને માહિતી આપીએ છીએ. જેથી ટેકનિકલ ઇસ્યુ તેમને કોઈ ફીલ ના થાય.અને બધું કામ ઇઝિલી થઈ જાય.હાલ 6 ડ્રાઇવર પોતાની રિક્ષા સાથે આ પહેલમાં જોડાયા છે જે બાદ અમદાવાદના અન્ય ઓટો ડ્રાઇવર પણ આ મિશન માં જોડાશે જ્યાં ફકત કોરોના દર્દી માટે વિશેષ સવારી તેઓ લેશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedaabad, Coronavirus, COVID-19, ગુજરાત

विज्ञापन
विज्ञापन