Home /News /madhya-gujarat /

અત્યાચારનો વીડિયો જોઇ કેજરીવાલ હચમચી ઉઠ્યા, બોલ્યા-ગુજરાત સરકાર દલિત વિરોધી

રાજકોટઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે ગુજરાત પહોચીને પહેલા રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દલિતો સાથે મુલાકાત કરી તેમની વ્યથા સાંભળી હતી. તેમની પર થયેલા અત્યાચારનો વીડિયો પણ જોયો હતો ત્યારબાદ બહાર આવી મીડિયા સાથે વાતચીત કરતા કેજરીવાલેસરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે,તંત્રના ઈશારે મારપીટ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે ગુજરાત પહોચીને પહેલા રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દલિતો સાથે મુલાકાત કરી તેમની વ્યથા સાંભળી હતી. તેમની પર થયેલા અત્યાચારનો વીડિયો પણ જોયો હતો ત્યારબાદ બહાર આવી મીડિયા સાથે વાતચીત કરતા કેજરીવાલેસરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે,તંત્રના ઈશારે મારપીટ કરવામાં આવી છે.

કેજરીવાલે વધુમાં પ્રહાર કરતા કહ્યું હતું કે, પોલીસની હાજરીમાં મરાયો માર મરાયો છે.આરોપીઓની જલ્દી ધરપકડ કરી કડક સજા કરવી જોઈએ. ગુજરાત સરકાર દલિત વિરોધી છે. પોલીસ મથક પાસે જ દલિતોને બાંધીને માર મરાયો છે ત્યારે 2012ના દલિત હત્યા કેસમાં પણ હજુ સુધી જવાબદાર આરોપીઓ સામે ચાર્જશીટ સરકારે કરી નથી. તેમજ આ અત્યાચારના 50 જેટલા આરોપીઓ છે જેમાંથી માત્ર 15 જેટલા આરોપીને પકડ્યા છે. સરકાર બાદમાં તેમને પણ છોડી દેશે.તેમણે વધુમાં કહ્યું હતું કે,દલિતો આંદોલન કરે, આત્મહત્યા નહીં.

કેજરીવાલે પાટીદારોની વેદનાને પણ વાચા આપી હતી. અને કહ્યું હતું કે, આંદોલન કરનારાઓને સરકાર જેલમાં નાખે છે.પાટીદાર આંદોલનમાં પણ દમન ગુજારાયો છે. પીડિતોને ન્યાય મળવો જોઈએ.બધાએ સાથે મળીને આંદોલન કરવું જોઈએ.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, ઊના દલિત અત્યાચાર, ઊના દલિતકાંડ, રાજકોટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन