Home /News /madhya-gujarat /

કેજરીવાલ ચાર દિવસ પંજાબમાં, આપની આગમાં રેડશે પાણી

કેજરીવાલ ચાર દિવસ પંજાબમાં, આપની આગમાં રેડશે પાણી

પંજાબમાં વિધાનસભાચૂંટણીની જાહેરાત નથી થઇ પરંતુ પહેલી વખત ચૂંટણી મેદાનમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીમાં અત્યારથી કલહની આગ પકડી છે. જેને ઠંડી કરવા માટે આપના નેતા અરવિંદ કેજરીવાલ પંજાબમાં રોકાણ કરવાના છે. તેઓ અહીં ચાર દિવસ રોકાવાના છે અને ચૂંટણીને લઇને પાર્ટીમાં થયેલા કલહને શાંત કરવા પ્રયાસ કરશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પંજાબમાં વિધાનસભાચૂંટણીની જાહેરાત નથી થઇ પરંતુ પહેલી વખત ચૂંટણી મેદાનમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીમાં અત્યારથી કલહની આગ પકડી છે. જેને ઠંડી કરવા માટે આપના નેતા અરવિંદ કેજરીવાલ પંજાબમાં રોકાણ કરવાના છે. તેઓ અહીં ચાર દિવસ રોકાવાના છે અને ચૂંટણીને લઇને પાર્ટીમાં થયેલા કલહને શાંત કરવા પ્રયાસ કરશે.

પાર્ટીના બે સાંસદોને પહેલથી જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે એમની ભરપાઇ કરવા માટે નવા નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાનું પણ મુશ્કેલ થઇ પડ્યું છે. સુચ્ચાસિંહ છોટેપુર વિવાદ બાદ એમની ભરપાઇ કરવા માટે જેમને પાર્ટી પોતાના સમજી રહી હતી એમને જ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. વધુમાં કેજરીવાલના મંત્રીની સેક્સ સીડીકાંડે પણ રસ્તો વધુ કઠીન કરી દીધો છે.

એવામાં હવે આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલ જાતે આ આગને ઠંડી પાડવા માટે મેદાનમાં ઉતર્યા છે. સુત્રોનું કહેવું છે તે 8થી11 સપ્ટેમ્બર સુધી પંજાબમાં રહે છે. ખાસ કરીને તે પોતાના ગઢ એટલે કે લોકસભાની બેઠકો વાળા વિસ્તારમાં પ્રવાસ કરશે અને પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવશે. કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે અને સમજાવવાનો પ્રયાસ કરશે.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, પંજાબ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन