કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલી ગુજરાત પ્રવાસે

Parthesh Nair | Pradesh18
Updated: July 10, 2016, 8:29 AM IST
કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલી ગુજરાત પ્રવાસે
કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલી ગુજરાત પ્રવાસે છે, ત્યારે શનિવારે રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલી ગુજરાત પ્રવાસે છે, ત્યારે શનિવારે રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

  • Pradesh18
  • Last Updated: July 10, 2016, 8:29 AM IST
  • Share this:
અમદાવાદ# કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલી ગુજરાત પ્રવાસે છે, ત્યારે શનિવારે રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જોકે, મીડિયા સામે કાંઈ કહેવાનું અરૂણ જેટલીએ ટાળ્યું હતુ.

અરૂણ જેટલી રવિવારે કેન્દ્રિય નાણા વિભાગના કાર્યક્રમમાં હાજરી આપશે, જે અમદાવાદના જીએમડીસી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ઇન્કમ ડિક્લેરેશન સ્કીમને લઇને નાણા પ્રધાન સંબોધન કરશે, જેમાં કેન્દ્રિય નાણા વિભાગના અધિકારીઓ પણ હાજર રહશે.
First published: July 10, 2016
વધુ વાંચો
अगली ख़बर