જેટલી બોલ્યા, ભારતમાં અસહિષ્ણુતાનો માહોલ નથી, આ મીડિયાની ઉપજ

Haresh Suthar | Pradesh18
Updated: April 16, 2016, 3:57 PM IST
જેટલી બોલ્યા, ભારતમાં અસહિષ્ણુતાનો માહોલ નથી, આ મીડિયાની ઉપજ
#કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, ભારતમાં વિવિધ રાજકીય પાર્ટીઓના વ્યક્તિઓ દ્વારા બિન જવાબદાર નિવેદનો આપવાની નાની મોટી ઘટનાઓ બની શકે પરંતુ એને દેશમાં અસહિષ્ણુતા સાથે સાંકળી ન શકાય. વરિષ્ઠ ભાજપી નેતાએ આ પ્રકારની ઘટનાઓને દુખદ અને ખરાબ ગણાવતાં કહ્યું કે, ભારત જેવા મોટા દેશમાં પણ આવી ઘટનાઓ ઓછી થાય છે.

  • Pradesh18
  • Last Updated: April 16, 2016, 3:57 PM IST
  • Share this:
વોશિંગ્ટન #કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, ભારતમાં વિવિધ રાજકીય પાર્ટીઓના વ્યક્તિઓ દ્વારા બિન જવાબદાર નિવેદનો આપવાની નાની મોટી ઘટનાઓ બની શકે પરંતુ એને દેશમાં અસહિષ્ણુતા સાથે સાંકળી ન શકાય. વરિષ્ઠ ભાજપી નેતાએ આ પ્રકારની ઘટનાઓને દુખદ અને ખરાબ ગણાવતાં કહ્યું કે, ભારત જેવા મોટા દેશમાં પણ આવી ઘટનાઓ ઓછી થાય છે.

અહીં તેમણે ભારતીય પત્રકારો સાથેની એક બેઠકમાં કહ્યું કે, વિવિધ રાજકીય નેતાઓ દ્વારા બિન જવાબદાર નિવેદનો આપવામાં આવે છે. પરંતુ એને અસહિષ્ણુતા તરીકે ગણી ના શકાય. વધુમાં તેમણે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓ ખરાબ છે. આમ છતાં આવડા મોટા દેશમાં પણ આવી ઘટનાઓ ઓછી જ છે. પૂર્વમાં પણ આ ઘટનાઓ થતી હોય છે. જેટલીએ દેશમાં અસહિષ્ણુતાના કથિત માહોલમાં સંબંધિત સવાલનો જવાબ આપતાં કહ્યું કે, આ મીડિયાની ઉપજ છે.
First published: April 16, 2016
વધુ વાંચો
अगली ख़बर