એલર્ટ વચ્ચે ગુજરાત ATSએ શંકાસ્પદની કરી ધરપકડ,કોલકાતાના હુમલામાં સંડોવણી

News18 Gujarati | Pradesh18
Updated: October 2, 2016, 2:26 PM IST
એલર્ટ વચ્ચે ગુજરાત ATSએ શંકાસ્પદની કરી ધરપકડ,કોલકાતાના હુમલામાં સંડોવણી
અમદાવાદઃ ગુજરાત સહિત દેશમાં આતંકી હુમલાની શક્યતાને પગલા હાઇ એલર્ટ અપાયું છે. આવા માહોલમાં આજે ગુજરાત ATSએ હસમ ઉર્ફે મોહમ્મદ આરીફ નામના શંકાસ્પદની ધરપકડકરી છે. ઔરંગાબાદથી આરીફની ધરપકડ કરાઇ છે. 2002ના કોલકાતાના અમેરિકન સેન્ટર પર થયેલા હુમલામાં તેની સંડોવણી છે. ગુજરાત ATS આરીફને લઇને અમદાવાદ આવવા રવાના થઇ છે.

  • Pradesh18
  • Last Updated: October 2, 2016, 2:26 PM IST
  • Share this:

અમદાવાદઃ ગુજરાત સહિત દેશમાં આતંકી હુમલાની શક્યતાને પગલા હાઇ એલર્ટ અપાયું છે. આવા માહોલમાં આજે ગુજરાત ATSએ હસમ ઉર્ફે મોહમ્મદ આરીફ નામના શંકાસ્પદની ધરપકડકરી છે. ઔરંગાબાદથી આરીફની ધરપકડ કરાઇ છે. 2002ના કોલકાતાના અમેરિકન સેન્ટર પર થયેલા હુમલામાં તેની સંડોવણી છે. ગુજરાત ATS આરીફને લઇને અમદાવાદ આવવા રવાના થઇ છે.

વાડીનારમાં CRPFની ટુકડીઓ વધારાઈ

જામખંભાળિયા:આતંકી હુમલાની સંભાવનાઓના પગલે હાલારના દરિયા કિનારે હાઈએલર્ટને પગલે વાડીનારમાં CRPFની ટુકડીઓ વધારાઈ છે.કોસ્ટલ વિસ્તારમાં બોટ પેટ્રોલિંગ રાઉન્ડ-ધ-ક્લોક કરાયા છે.સ્થાનિક પોલીસે પણ દરિયાઈ પટ્ટીમાં ધામા નાખી ચેકિંગ હાથ ધર્યું છે.ગઈકાલથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે. વાડીનાર બંદરેથી આતંકી ઘુસે તેવી સંભાવનાઓથી સઘન ચેકિંગ હાથ ધરાયું છે.વાડીનાર બંદરેથી એસ્સાર અને ભારત ઓમાન કંપનીનું મથક પણ નજીક છે.આ મહાકાય કંપનીઓ નજીક હોવાથી વાડીનાર બંદરે ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

First published: October 2, 2016, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading