Home /News /madhya-gujarat /અખબારનો એપ્રિલ ફૂલનો ટોપિક જોગાનુજોગ સાચો થયો,કાળાનાણાંવાળાઓની ઉંઘ હરામ!

અખબારનો એપ્રિલ ફૂલનો ટોપિક જોગાનુજોગ સાચો થયો,કાળાનાણાંવાળાઓની ઉંઘ હરામ!

રાજકોટઃ સૌરાષ્ટ્રના સાંધ્ય દૈનિકોમાં પહેલી એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલના દિવસે અખબારમાં મોટા હેડીંગમાં કોઈ એક ટોપિક પર લોકોને એપ્રિલ ફૂલ બનાવવાનો ક્રેઝ ચાલ્યો આવે છે. આ વર્ષે જાણીતા સંધ્યા દૈનિક અકિલાએ એપ્રિલ ફૂલના દિવસે પોતાના અખબારમાં ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ થઈ હોવાનો નિર્ણય લેવાયો હોવાનું એપ્રિલ ફૂલ બનાવવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ સૌરાષ્ટ્રના સાંધ્ય દૈનિકોમાં પહેલી એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલના દિવસે અખબારમાં મોટા હેડીંગમાં કોઈ એક ટોપિક પર લોકોને એપ્રિલ ફૂલ બનાવવાનો ક્રેઝ ચાલ્યો આવે છે. આ વર્ષે જાણીતા સંધ્યા દૈનિક અકિલાએ એપ્રિલ ફૂલના દિવસે પોતાના અખબારમાં ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ થઈ હોવાનો નિર્ણય લેવાયો હોવાનું એપ્રિલ ફૂલ બનાવવામાં આવ્યું હતું.

akila

જે ખરા અર્થમાં આજે સાચું પડ્યું છે. એટલુ જ નહિ પરંતુ અખબારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ ૩૦ જુન સુધીમાં બેંક માંથી બદલાવવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોગાનુજોગ એપ્રિલ ફૂલના લેખના સંજોગ આજે ખરા સાબિત થયા છે અને મોદી સરકારે ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ૩૦ ડીસેમ્બર સુધી નોટ બદલાવવી કે જમા કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

નોધનીય છે કે, એ સમયે એપ્રિલ ફુલનો ટોપીક આજે કાળાનાણાના કોથળા ભરી રાખેલા લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. તેમની ઉંઘ પણ હરામ થઇ ગઇ છે.

First published:

Tags: 500-1000 નોટ બંધ, ચલણી નોટ, બેન્ક

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन