ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું-યૂપીમાં છે સાડા ત્રણ મુખ્યમંત્રી

Haresh Suthar | Pradesh18
Updated: June 27, 2016, 2:54 PM IST
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું-યૂપીમાં છે સાડા ત્રણ મુખ્યમંત્રી
#ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે આજે ઉત્તરપ્રદેશના બારાબંકીમાં રેલી હતી. જેમાં અખિલેશ સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. શાહે સ્થળાંતરને મામલે પણ સરકાર સામે નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, યૂપીમાં સાડા ત્રણ મુખ્યમંત્રી કામ કરી રહ્યા છે.

  • Pradesh18
  • Last Updated: June 27, 2016, 2:54 PM IST
  • Share this:
બારાબંકી #ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે આજે ઉત્તરપ્રદેશના બારાબંકીમાં રેલી હતી. જેમાં અખિલેશ સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. શાહે સ્થળાંતરને મામલે પણ સરકાર સામે નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, યૂપીમાં સાડા ત્રણ મુખ્યમંત્રી કામ કરી રહ્યા છે.

શાહે કહ્યું કે, યૂપીમાં મોટા પાયે સ્થળાંતર થઇ રહ્યું છે. પશ્વિમી ઉત્તરપ્રદેશથી સ્થળાંતર થઇ રહ્યું છે. તે કહે છે કે આ કોમી નથી, આ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા છે. તો કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી કોની છે? શું ઓબામા આવીને સંભાળશે?

અમિત શાહે વધુમાં કહ્યું કે, એમણે નવી નીતિ અપનાવી છે કે લો અને ઓર્ડર કરો. લાંચ લો અને ઓર્ડર આપો. આજે તમે કોઇ પણ સ્ટેશન પર ફરિયાદ નોંધાવવા જાવ છો તો તમારી પાસે જાતિ, સુમદાય પુછવામાં આવે છે કે નહીં? લેપટોપ પણ એક ચોક્કસ જાતિના લોકોને જ આપવામાં આવે છે, હમણાં હમણાં ચાચાજીએ મુખ્તાર અંસારીની પાર્ટીને પણ સમાવી લીધી તો ભત્રીજાને ખોટું લાગી ગયું, યૂપીની જનતા જાણી ચૂકી છે કે આ બધુ નાટક છે.
First published: June 27, 2016, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading