નોટ બંધીને લઈને ઉભી થયેલી પરિસ્થિતિની સમિક્ષા માટે AMC રીપોર્ટ બનાવી સરકારને આપશે

News18 Gujarati | Pradesh18
Updated: November 21, 2016, 5:01 PM IST
નોટ બંધીને લઈને ઉભી થયેલી પરિસ્થિતિની સમિક્ષા માટે AMC રીપોર્ટ બનાવી સરકારને આપશે
અમદાવાદઃ રૂપિયા 500 અને 1000ની નોટ બંધીનો આજે 13 દિવસ છે. ત્યારે શહેરમાં બેંકો, એટીએમ અને પોસ્ટ ઓફિસમાં કેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. તેનો સર્વે કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ અને નાણા વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું. કેન્દ્ર સરકારના નાણા વિભાગ દ્વારા સરક્યુલર કરાયો હતો કે કોર્પોરેશન દ્વારા બેંકો, એટીએમ અને પોસ્ટ ઓફિસમાં જઇ વર્તમાન સ્થિતિ અંગે એક અહેવાલ તૈયાર કરવામાં આવે.

  • Pradesh18
  • Last Updated: November 21, 2016, 5:01 PM IST
  • Share this:

અમદાવાદઃ રૂપિયા 500 અને 1000ની નોટ બંધીનો આજે 13 દિવસ છે. ત્યારે શહેરમાં બેંકો, એટીએમ અને પોસ્ટ ઓફિસમાં કેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. તેનો સર્વે કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ અને નાણા વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું. કેન્દ્ર સરકારના નાણા વિભાગ દ્વારા સરક્યુલર કરાયો હતો કે કોર્પોરેશન દ્વારા બેંકો, એટીએમ અને પોસ્ટ ઓફિસમાં જઇ વર્તમાન સ્થિતિ અંગે એક અહેવાલ તૈયાર કરવામાં આવે.

જેના અનુંસધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ છ ઝોનમાં 106 કર્મચારીઓએ એક સાથે શહેરના વિવિધ વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. અને બેંકો પાસેથી વિગતો માંગી હતી. આમ સમગ્ર રિપોર્ટ તૈયાર કરી કોર્પોરેશન કેન્દ્ર સરકારના નાણા વિભાગને સુપ્રત કરાશે.
ઝોન પ્રમાણે સોંપાયેલ કર્મચારી
મધ્ય ઝોન  - 10

પશ્ચિમ ઝોન  - 14

નવા પશ્ચિમ ઝોન - 30

પૂર્વ ઝોન - 22

દક્ષિણ ઝોન - 19

ઉત્તર ઝોન  - 11

કુલ 106 કર્મચારીઓFirst published: November 21, 2016, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading