Home /News /madhya-gujarat /આંબેડકરના 192 મીટરના સ્ટેચ્યુ માટે સમર્થન ન આપનાર ધારાસભ્ય સામે મોરચોઃ અલ્પેશ ઠાકોર

આંબેડકરના 192 મીટરના સ્ટેચ્યુ માટે સમર્થન ન આપનાર ધારાસભ્ય સામે મોરચોઃ અલ્પેશ ઠાકોર

અમદાવાદઃ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે રાજયભરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ત્યારે ઓએસએસ દ્વારા પણ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે રેલી પહેલા પત્રકાર પરિષદ સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે પછાત ના નામે વોટ મેળવનાર અને બાબા સાહેબની દુહાઈ આપનાર નેતાઓને બાબાસાહેબમાં શ્રદ્ધા નથી. ખંભાતના અખાતમા 192 મીટર માં સ્ટેચું બનાવવા માટે 4 સાંસદો તથા 9 ધારાસભ્યોએ જ સમર્થન કર્યું છે. 125 થી વધુ obc નેતાઓ એ બાબા સાહેબ ના સ્ટેચું માટે સમર્થન માં ઉણપ બતાવી છે

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ  નિમિતે રાજયભરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ત્યારે ઓએસએસ દ્વારા પણ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે રેલી પહેલા પત્રકાર પરિષદ સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ  કે  પછાત ના નામે વોટ  મેળવનાર અને બાબા સાહેબની દુહાઈ આપનાર નેતાઓને બાબાસાહેબમાં શ્રદ્ધા નથી. ખંભાતના અખાતમા 192 મીટર માં સ્ટેચું બનાવવા માટે  4 સાંસદો તથા 9 ધારાસભ્યોએ જ સમર્થન કર્યું છે. 125 થી વધુ obc નેતાઓ એ બાબા સાહેબ ના સ્ટેચું માટે સમર્થન માં  ઉણપ બતાવી છે.

ત્યારે Oss દ્વારા બાકીના નેતા ઓ ને 21 એપ્રિલ સુધી નું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે, જો  21 એપ્રિલ સુધી સ્ટેન્ડ ક્લિયર નહિ કરે તો તેમના જ મત વિસ્તાર માં ધરણા અને આંદોલનનો કાર્યક્રમ અપાશે.આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે છેલ્લા 2 દિવસથી તેમના વિષે બોલનારા નેતાઓ હજુ સુધી સ્ટેચું ના સમર્થન માં આવ્યા નથી.Obc, sc, st નેતાઓ એ સમર્થન ના આપ્યું એ દુઃખદ વાત છે.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, ઓબીસી એકતા મંચ, ડો. બાબાસાહેબ આંબેડકર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन