Home /News /madhya-gujarat /વડગામઃજનતા દરબારમાં ધારાસભ્ય ગેરહાજર, અલ્પેશ ઠાકોરનો લલકાર 'હમ જબભી ઉઠેંગે તુફાન બનકર ઉઠેંગે'

વડગામઃજનતા દરબારમાં ધારાસભ્ય ગેરહાજર, અલ્પેશ ઠાકોરનો લલકાર 'હમ જબભી ઉઠેંગે તુફાન બનકર ઉઠેંગે'

પાલનપુરઃ બનાસકાંઠાના વડગામથી આજે ઓબીસી એકતા મંચ દ્વારા લોક દરબાર યોજી ધારાસભ્યોની પરિક્ષા શરૂ કરાઇ છે ત્યારે વડગામમાં આજે ધારાસભ્યની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. વડગામમાં લોકદરબારમાં ક્ષત્રિય સેનાના અલ્પેશ ઠાકોરે આનંદીબહેન સરકારને આડેહાથ લીધી હતી. અને હુંકાર કરતા કહ્યું હતું કે, આજે શિક્ષણ, નર્મદા તેમજ રોજગારની સમસ્યાથી જનતા પરેશાન છે.વડગામ ધારાસભ્યના કામકાજથી પ્રજા વિમુખ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પાલનપુરઃ બનાસકાંઠાના વડગામથી આજે ઓબીસી એકતા મંચ દ્વારા લોક દરબાર યોજી ધારાસભ્યોની પરિક્ષા શરૂ કરાઇ છે ત્યારે વડગામમાં આજે ધારાસભ્યની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. વડગામમાં લોકદરબારમાં ક્ષત્રિય સેનાના અલ્પેશ ઠાકોરે આનંદીબહેન સરકારને આડેહાથ લીધી હતી. અને હુંકાર કરતા કહ્યું હતું કે, આજે શિક્ષણ, નર્મદા તેમજ રોજગારની સમસ્યાથી જનતા પરેશાન છે.વડગામ ધારાસભ્યના કામકાજથી પ્રજા વિમુખ છે.

alpesh thakor

સરકારને લલકારતા અલ્પેશે કહ્યું હતું કે, ''શિયાળુ સત્રમાં વિધાનસભાનો ઘેરાવ કરીશુ.''દારૂબંધી માટે કાયદો બનાવા પણ માગ કરી હતી. તેમજ યુવકોને ટાટા-નેનો પ્લાન્ટમાં ગુજરાતીઓને વધુને વધુ રોજગારી મળે તે માટે માગ કરાશે.

અલ્પેશ ઠાકોરે વધુમાં સંબોધનમાં કહ્યું હતું કે,'જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવા જનતા દરબાર શરૂ કરાયા છે. સરકાર પર અલ્પેશ ઠાકોરે આકરા પ્રહારો કરતા કહ્યું કે,'ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારિકરણ થયું છે. જનતા દરબારમાં 'જે ધારાસભ્યો હાજર નહી રહે તેમના માટે આવના સમયમાં પ્રવેશ નિષેધ કરવામાં આવશે.
વડગામ ધારાસભ્ય જનતા દરબારમાં ગેરહાજર રહેતા અલ્પેશે કવીની અદામાં કહ્યું હતું કે, 'લહરો કો ખામોશ દેખકર યે ન સમજના કિ સમંદર મેં રવાની નહી હૈ'
'હમ જબભી ઉઠેંગે તુફાન બનકર ઉઠેંગે. ''10 જાન્યુઆરી સુધી બદલાવ લાવવાની ચિમકી સરકારને અપાઇ હતી.સ્થાનિક ધારાસભ્ય બદલાવ નહીં કરે તો મત વિસ્તારમાં પ્રવેશ બંધી`કરાશે.
વડગામમાં લોકદરબાર પહેલા મિટ ધ પ્રેસ યોજાઈ હતી જેમાં અલપેશ ઠાકોરે જણાવ્યું હતું કે,'10 જૂને શંકર ચૌધરીના મતવિસ્તાર વાવમાં લોક દરબાર યોજશું.ફેબ્રુઆરી પહેલા ગુજરાતમાં લોકદરબાર પુર્ણ કરાશે .જરૂર પડ્યે શિયાળુ સત્રમાં વિધાનસભા ઘેરાવ પણ કરીશું.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય, રાજકારણ, સીએમ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन