Home /News /madhya-gujarat /RSS તેમજ બંને રાજકિય પક્ષો પાસે અલ્પેશ ઠાકોર જવાબ માગશે,-"અનામત નાબુદી તરફ તો આગળ નથી વધતા ને?"

RSS તેમજ બંને રાજકિય પક્ષો પાસે અલ્પેશ ઠાકોર જવાબ માગશે,-"અનામત નાબુદી તરફ તો આગળ નથી વધતા ને?"

અમદાવાદઃપાટીદારોની અનામતની માંગ સાથે છેલ્લા 8 માસથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારે 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. જો કે પાટીદારોએ તેને લોલીપોપ ગણાવી છે તો બીજી તરફ અનામત બચાવો સમિતિના અલ્પેશ ઠાકોરે આજે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે અમે આર.એસ.એસ અને બંને રાજકીય પક્ષ પાસે જવાબ માંગશું કે અનામત નાબુદી તરફ તો આગળ નથી વધી રહી ને ?

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃપાટીદારોની અનામતની માંગ સાથે છેલ્લા 8 માસથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારે 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. જો કે પાટીદારોએ તેને લોલીપોપ ગણાવી છે તો બીજી તરફ અનામત બચાવો સમિતિના અલ્પેશ ઠાકોરે આજે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે અમે આર.એસ.એસ અને બંને રાજકીય પક્ષ પાસે જવાબ માંગશું કે અનામત નાબુદી તરફ તો આગળ નથી વધી રહી ને ?

અમદાવાદ માં અલપેશ ઠાકોરે આજે પત્રકાર પરિષદ યોજી હતી. અલપેશ ઠાકોરે ebc અનામત ને આવકારી હતી પરંતુ સરકારને ઘણા બધા સવાલો પૂછ્યા હતા કે શું આર્થિક અનામત બંધારણીય છે ? શું આર્થિક અનામત કાયદાકીય રીતે ટકી સકાશે? આવા ઘણા બધા સવાલો અલ્પેસે કર્યા હતા. અલપેશ ઠાકોર આર.એસ.એસ અને બંને રાજકીય પક્ષ પાસે જવાબ માંગસે કે અનામત અનામત નાબુદી તરફ તો આગળ નથી વધી રહી ને ? આ મુદે અલપેશ પી.એમ મોદી સહીતના નેતાઓને પત્ર લખી અને ત્યાર બાદ રૂબરૂ મળી આ વાતની ચર્ચા કરશે. અને સંગઠન મજબૂત કરવા ઠાકોર સેના સંભ્ય નોંધણી કાર્યક્રમ પણ કરશે.
First published:

Tags: અમદાવાદ, અલ્પેશ ઠાકોર, ગુજરાત, રાજકારણ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन