અખિલેશે કહ્યું-નોટબંધીથી સૌથી વધુ તકલીફ બુઆજીને...

Haresh Suthar | Pradesh18
Updated: November 15, 2016, 3:49 PM IST
અખિલેશે કહ્યું-નોટબંધીથી સૌથી વધુ તકલીફ બુઆજીને...
#500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવા અંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે ફરી મોદી સરકાર સામે નિશાન તાક્યું. અખિલેશે કહ્યું કે, દેશ જાણી ગયો છે કે નોટબંધી માટે કેન્દ્ર સરકારની તૈયારીઓ પુરતી ન હતી. પરેશાન કરનાર સરકારને જનતા જવાબ આપે છે. તેમણે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી સામે પણ નિશાન તાક્યું અને કહ્યું કે, નોટબંધીથી સૌથી વધુ તકલીફ તો બુઆજીને થઇ છે.

  • Pradesh18
  • Last Updated: November 15, 2016, 3:49 PM IST
  • Share this:
નવી દિલ્હી #500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવા અંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે ફરી મોદી સરકાર સામે નિશાન તાક્યું. અખિલેશે કહ્યું કે, દેશ જાણી ગયો છે કે નોટબંધી માટે કેન્દ્ર સરકારની તૈયારીઓ પુરતી ન હતી. પરેશાન કરનાર સરકારને જનતા જવાબ આપે છે. તેમણે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી સામે પણ નિશાન તાક્યું અને કહ્યું કે, નોટબંધીથી સૌથી વધુ તકલીફ તો બુઆજીને થઇ છે.

અખિલેશ યાદવે મંગળવારે મૈત્રી કાર રેલીને રવાના કરતાં આ કહ્યું હતું. દિલ્હીથી બેંગકોક સુધીની આ કાર રેલીના આયોજનમાં ત્રણ દેશાના 63 પ્રતિયોગીઓ જોડાયા છે. આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં 1000 અને 500 રૂપિયાની નોટ બંધ થવાના કારણે લોકોને તકલીફ થઇ રહી છે પરંતુ સૌથી વધુ તકલીફ તો બુઆજી (માયાવતી)ને થઇ રહી છે. અખિલેશે કહ્યું કે, બુઆજીને હજાર રૂપિયાની નોટોનો હાર પહેરવાનો ઘણો શોખ છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટ બંધ કરીને બુઆજીના આ શોખ પર અંકુશ લગાવવાનું કામ કર્યું છે. આ ઠીક નથી. દેશમાં પાંચસો અને એક હજાર રૂપિયાની નોટ બંધ થવાથી લોકોને ઘણી તકલીફ છે. જેને લઇને ઉત્તરપ્રદેશ સરકાર ઘણી વ્યથિત છે.
First published: November 15, 2016, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading