Home /News /madhya-gujarat /

LIVE : અટકળોથી વિપરીત વિકાસ રથયાત્રામાં મંચ પર પહોંચ્યો મુલાયમ પરિવાર

LIVE : અટકળોથી વિપરીત વિકાસ રથયાત્રામાં મંચ પર પહોંચ્યો મુલાયમ પરિવાર

#તમામ અટકળોનો છેદ ઉડાડતાં મુલાયમ પરિવાર આજે એક સાથે રથયાત્રાના મંચ પર દેખાયો છે. સીએમ અખિલેશ, મુલાયમસિંહ યાદવ અને શિવપાલ યાદવ રથયાત્રામાં જોડાયા છે.

#તમામ અટકળોનો છેદ ઉડાડતાં મુલાયમ પરિવાર આજે એક સાથે રથયાત્રાના મંચ પર દેખાયો છે. સીએમ અખિલેશ, મુલાયમસિંહ યાદવ અને શિવપાલ યાદવ રથયાત્રામાં જોડાયા છે.

  • Pradesh18
  • Last Updated :
લખનૌ #તમામ અટકળોનો છેદ ઉડાડતાં મુલાયમ પરિવાર આજે એક સાથે રથયાત્રાના મંચ પર દેખાયો છે. સીએમ અખિલેશ, મુલાયમસિંહ યાદવ અને શિવપાલ યાદવ રથયાત્રામાં જોડાયા છે.

વાંચો : શિવપાલ યાદવને લઇને શું હતી અટકળો?

યૂપાના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પોતાની વિકાસ રથયાત્રાનો પહેલો તબક્કો આજથી લખનૌથી શરૂ કરી રહ્યા છે. લખનૌના લા માર્ટ ગ્રાઉન્ડથી વિકાસ રથયાત્રાનો શુભારંભ થઇ રહ્યો છે. સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવ આ રથયાત્રાને લીલી ઝંડી બતાવી હતી. અંદાજે 11 વાગે મુખ્યમંત્રીનો રથ રવાના થશે.

રાત 12 વાગ્યાથી કાર્યકર્તાઓ એકઠા થવા શરૂ થયું હતું. આશા સેવાઇ રહી છે કે અંદાજે પાંચ લાખ જેટલા કાર્યકર્તાઓ અને નેતાઓ આ રથયાત્રામાં જોડાવાના છે. દરમિયાન લખનૌથી લઇને ઉન્નાવ સુધી ભારે ભીડ જામશે. ટ્રાફિકને લઇને ઠેર ઠેર ડાઇવર્ઝન આપવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ફોર્સ, કમાન્ડો અને ડ્રોન કેમેરા લગાવાયા છે. લખનૌથી ઉન્નાવ સુધી 12 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ, મુલાયમસિંહ યાદવ, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन