અખિલેશ યાદવનું લાગણીસભર નિવેદન સાંભળી રડી પડ્યા ધારાસભ્યો

Haresh Suthar | Pradesh18
Updated: October 23, 2016, 2:15 PM IST
અખિલેશ યાદવનું લાગણીસભર નિવેદન સાંભળી રડી પડ્યા ધારાસભ્યો
સમાજવાદી પાર્ટીમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે અખિલશ યાદવે શિવપાલ યાદવને મંત્રી મંડળમાંથી બહાર કરી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

સમાજવાદી પાર્ટીમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે અખિલશ યાદવે શિવપાલ યાદવને મંત્રી મંડળમાંથી બહાર કરી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

  • Pradesh18
  • Last Updated: October 23, 2016, 2:15 PM IST
  • Share this:
નવ દિલ્હી #સમાજવાદી પાર્ટીમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે અખિલશ યાદવે શિવપાલ યાદવને મંત્રી મંડળમાંથી બહાર કરી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

વાંચો : અખિલેશ આક્રમક મૂડમાં, ચાર મંત્રીઓને બહાર કર્યા

અખિલેશે સ્પષ્ટ કર્યું છે કે, તે પોતાના પિતા મુલાયમસિંહ યાદવનું ઘણું સન્માન કરે છે અને જે પણ પિતા પુત્રની વચ્ચે આવશે એને છોડશે નહીં. અખિલેશના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયું છે કે, હવે તે પીછેહઠ કરવાના મૂડમાં નથી.

વાંચો : સમાજવાદી પાર્ટીમાં બે ફાડીયા તરફ

રવિવારે પોતાના નિવાસ પર બોલાવેલી બેઠકમાં અખિલેશ યાદવે પોતાના સમર્થક ધારાસભ્યો વચ્ચે લાગણીસભર નિવેદન આપ્યું હતું.

અખિલેશે કહ્યું કે, તે પોતાના પિતા મુલાયમ સિંહ યાદવનો ઘણો આદર કરે છે પરંતુ કેટલાક લોકો એમાં તિરાડ ઉભી કરવા પ્રયાસ કરી રહ્યા છે. અખિલેશની આ વાતો સાંભળી કેટલાક ધારાસભ્યો બેઠકમાં રડી પડ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે અમરસિંહની સાથે જે પણ જશે એને હટાવી દેવાશે.
First published: October 23, 2016, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading