Home /News /madhya-gujarat /

રાજકીય સંકટ વચ્ચે અખિલેશ યાદવે જાહેર કર્યો કેમ્પેઇન વીડિયો

રાજકીય સંકટ વચ્ચે અખિલેશ યાદવે જાહેર કર્યો કેમ્પેઇન વીડિયો

સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાનો કેમ્પેઇન વીડિયો જાહેર કર્યો છે. મુખ્યમંત્રીએ આ વીડિયો પોતાના ફેસબુક પેજ પર અપલોડ કર્યો છે. વીડિયો શેયર કર્યા કેટલાક કલાકોમાં જ આ વીડિયો 60 હજાર લોકો જોઇ ચુક્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
લખનૌ #સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાનો કેમ્પેઇન વીડિયો જાહેર કર્યો છે. મુખ્યમંત્રીએ આ વીડિયો પોતાના ફેસબુક પેજ પર અપલોડ કર્યો છે. વીડિયો શેયર કર્યા કેટલાક કલાકોમાં જ આ વીડિયો 60 હજાર લોકો જોઇ ચુક્યા છે.

#काम बोलता है કામ બોલતા હૈ હેશટેગ સાથેના આ વીડિયોમાં અખિલેશ સરકારની ઉપલબ્ધિઓ દર્શાવવામાં આવી છે. સાડા ત્રણ મિનિટના આ વીડિયોમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાની સિધ્ધિઓ બતાવી છે. વીડિયોમાં અખિલેશ રાજ્યને પોતાનો પરિવાર ગણાવી રહ્યા છે.

વીડિયોમાં ગીતો દ્વારા લખનૌનો જનેશ્વર પાર્ક, મેટ્રો, લખનૌ હાટ, ગોમતી રિવર ફ્રન્ટ સહિત અનેક યોજનાઓ અંગે બતાવાયું છે. વીડિયોની શરૂઆતમાં સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવના ફોટાવાળા સમાજવાદીના ઝંડા સાથે બતાવાઇ છે.

First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन