"અમરસિંહે પહેલા જ કહી દીધું હતું કે, નવેમ્બર સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી નહીં રહે અખિલેશ"

Haresh Suthar | Pradesh18
Updated: October 24, 2016, 12:34 PM IST
#ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના પિતા મુલાયમસિંહ યાદવની ઉપસ્થિતિમાં અમરસિંહ પર નિશાન સાધ્યું હતું. તેમણે ભાવુક થતાં કહ્યું કે, અમરસિંહે પહેલા જ કહ્યું હતું કે, અખિલેશ યાદવ નવેમ્બર સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી નહીં રહે.

  • Pradesh18
  • Last Updated: October 24, 2016, 12:34 PM IST
  • Share this:
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના પિતા મુલાયમસિંહ યાદવની ઉપસ્થિતિમાં અમરસિંહ પર નિશાન સાધ્યું હતું. તેમણે ભાવુક થતાં કહ્યું કે, અમરસિંહે પહેલા જ કહ્યું હતું કે, અખિલેશ યાદવ નવેમ્બર સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી નહીં રહે.

રવિવારે સમાજવાદી પાર્ટીમાં થયેલી હલચલ બાદ સોમવારે સવારે લખનૌ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે મુલાયમસિંહ અને શિવપાલ યાદવે નેતાઓની બેઠક બોલાવી. જેમાં અખિલેશ અને શિવપાલે પોતાની વાત કરી હતી.

બેઠકમાં આવી પહોંચેલા અખિલેશ યાદવે મંચ પર પોતાના મનની વાત રજુ કરવા માટે મંજૂરી માંગી હતી. ત્યાં હાજર હજારોની ભીડે એમનું સમર્થન કર્યું હતું. એ બાદ અખિલેશે પોતાનું ભાવુક ભાષણ રજુ કર્યું હતું અને કેટલીય વાર એમની આંખો ભીની થઇ હતી.
First published: October 24, 2016, 12:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading