Home /News /madhya-gujarat /

મુલાયમનો વળતો પ્રહાર, અખિલેશના અંગત મંત્રી પવન પાંડેને કર્યા પાર્ટીમાંથી આઉટ

મુલાયમનો વળતો પ્રહાર, અખિલેશના અંગત મંત્રી પવન પાંડેને કર્યા પાર્ટીમાંથી આઉટ

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. પિતાએ પોતાનું જોર બતાવતાં છેવટે પુત્રના અંગત ગણાતા મંત્રીનો ભોગ લીધો છે. મુલાયમસિંહે પુત્ર અખિલેશના અંગત એવા મંત્રી પવન પાંડેને સમાજવાદી પાર્ટીમાંથી આઉટ કર્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
લખનૌ #ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. પિતાએ પોતાનું જોર બતાવતાં છેવટે પુત્રના અંગત ગણાતા મંત્રીનો ભોગ લીધો છે. મુલાયમસિંહે પુત્ર અખિલેશના અંગત એવા મંત્રી પવન પાંડેને સમાજવાદી પાર્ટીમાંથી આઉટ કર્યા છે.

વાંચો: અખિલેશ યાદવ ભાજપના માર્ગે...

મુલાયમસિંહ યાદવે ગઇકાલની પ્રેસ કોન્ફરન્સ બાદ આજે મોટો ફેંસલો કર્યો છે. અખિલેશના અંગત ગણાતા મંત્રી પવન પાંડેને એમએલસી આશુ મલિક સાથે મારપીટ કરવાના આરોપમાં સમાજવાદી પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

વાંચો : અખિલેશ અંગે સવાલ પુછાયોને મુલાયમે ચાલતી પકડી...

આ એકશન બાદ પવન પાંડેને મંત્રી પદેથી પણ હટવું પડશે. અહીં નોંધનિય છે કે, સતત અખિલેશ સમર્થકોને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવાઇ રહ્યો છે. પહેલા યૂથ વિંગના અધ્યક્ષોને પછી એમએલસી ઉદયવીરસિંહને પાર્ટીમાંથી દુર કરવામાં આવ્યા. સોમવારે રામગોપાલ યાદવને છ વર્ષ માટે દુર કરવામાં આવ્યા. હવે પવન પાંડેનો ભોગ લેવાયો છે.

વાંચો : સમાજવાદી પાર્ટીમાં સર્જાયેલા રાજકીય સંકટના તમામ સમાચાર
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ, પવન પાંડે, મુલાયમસિંહ યાદવ, રાજકીય સંકટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन