અખિલેશ યાદવ બોલ્યા, પાર્ટી નેતાજીની અને મારી છે, ટિકિટ હું જ નક્કી કરીશ

News18 Gujarati | IBN7
Updated: October 24, 2016, 8:29 PM IST
અખિલેશ યાદવ બોલ્યા, પાર્ટી નેતાજીની અને મારી છે, ટિકિટ હું જ નક્કી કરીશ
લખનઉઃ સમાજવાદી પાર્ટીની આજે થયેલી ધારાસભ્યો-વિધાન પરિષદ સદસ્યોની બેઠક પછી તેના નેતૃત્વ પર મતભેદ ખતમ થાય તેવું નથી લાગતું. સાંજે મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના ઘરે ધારાસભ્યોની બેઠકમાં કહ્યું કે સમાજવાદી પાર્ટી નેતાજી અને મારી છે અને ટિકિટ કોને આપવી હું જ નક્કી કરીશ.

  • IBN7
  • Last Updated: October 24, 2016, 8:29 PM IST
  • Share this:
લખનઉઃ સમાજવાદી પાર્ટીની આજે થયેલી ધારાસભ્યો-વિધાન પરિષદ સદસ્યોની બેઠક પછી તેના નેતૃત્વ પર મતભેદ ખતમ થાય તેવું નથી લાગતું. સાંજે મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના ઘરે ધારાસભ્યોની બેઠકમાં કહ્યું કે સમાજવાદી પાર્ટી નેતાજી અને મારી છે અને ટિકિટ કોને આપવી હું જ નક્કી કરીશ.
સીએમએ 5 કાલિદાસ માર્ગ પર વિધાયકોની બેઠકમાં કહ્યું કે આજે એક એક મોટા સંકટમાંથી પાર્ટી નીકળી છે. આ પાર્ટી નેતાજીની અને મારી છે, ટિકિટ હું જ નક્કી કરીશ. અખિલેશના આ નિવેદન પછી એ નક્કી છે કે મુલાયમસિંહના ખુલા સમર્થન પછી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ તેમના કાકા શિવપાલ યાદવને કોઇ છુટ આપવા તૈયાર નથી.
જો કે આ જ સમયે શિવપાલ યાદવ પણ અખિલેશના ઘરે પહોચ્યા હતા જ્યાં બંને નેતા એક જ કારમાં મુલાયમસિંહને મળવા પહોચ્યા હતા. જો કે મુલાયમસિંહને દાંતમાં દુખાવો હોવાથી ડોક્ટર ઘરે જ સારવાર આપી રહ્યા છે. અખિલેશ અને શીવપાલ તેમના ખબર પુછવા પહોચ્યા હતા.
First published: October 24, 2016, 8:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading