Home /News /madhya-gujarat /

અજય દેવગણની પાર્ચેડ ફિલ્મમાં બોલ્ડ સીનઃરિલીઝ અટકાવવા હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ અજય દેવગન નિર્મિત પાર્ચ્‌ડ ફિલ્મ સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.સુનાવણી બાદ હાઈકોર્ટે સેન્સર બોર્ડ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ, ફિલ્મના ડિરેક્ટર લીના યાદવને નોટિસ ફટકારી છે.આ કેસની વધુ સુનાવણી 27 સપ્ટેમ્બરે હાથ ધરાશે. પાર્ચેડ ફિલ્મ 23 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગ કરાઇ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

અમદાવાદઃ અજય દેવગન નિર્મિત પાર્ચ્‌ડ ફિલ્મ સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.સુનાવણી બાદ હાઈકોર્ટે સેન્સર બોર્ડ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ, ફિલ્મના ડિરેક્ટર લીના યાદવને નોટિસ ફટકારી છે.આ કેસની વધુ સુનાવણી 27 સપ્ટેમ્બરે હાથ ધરાશે. પાર્ચેડ ફિલ્મ 23 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગ કરાઇ છે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ ફિલ્મમાં બોલ્ડ સીનની ભરમાર છે. ગુજરાતની એક જ્ઞાતિનુ ખોટુ ફિલ્માંકન કરવામાં આવ્યુ છે અને આ જ્ઞાતિ વિશે ભ્રામક વાતો કરવામાં આવી છે.આ સમાજને દહેજ માગતો, અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા દર્શાવાયો છે. આ સમાજની મહિલાઓને ફિલ્મમાં જે રીતે  દર્શાવવામાં આવી છે તે વાત તદ્દન સત્યથી વેગળી છે.

આ ફિલ્મ આવતીકાલે રિલીઝ થઈ રહી છે ત્યારે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે.મહત્વનુ છે કે આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મળ્યા

છે.ફિલ્મમાં અભિનેત્રી રાધિકા આમ્ટેએ બોલ્ડ સીન આપેલા છે.જેના લીધે પણ ફિલ્મ ચર્ચાનો વિષય રહી છે.

First published:

Tags: અજય દેવગન, પાર્ચ્‌ડ, બોલીવુડ, બોલ્ડ સીન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन