Home /News /madhya-gujarat /

અમદાવાદઃમર્ડર કરી જેલમાં ગયો, બહાર આવતા તેની જ થઇ ગઇ હત્યા

અમદાવાદઃ ઈસનપુર વિસ્તારમાં આવેલ લોટસ સ્કુલ પાસે ગતરાત્રીએ એક હત્યાની ઘટના બનવા પામી છે. જેમાં ધવલ મરાઠી નામના ઈસમની હત્યા કરવામા આવી છે. ધવલ મરાઠી વટવા વિસ્તારના એક મર્ડરના ગુનામાં જેલમાં હતો જે તાજેતરમાં જ છુટીને આવ્યો અને તેની હત્યા થઈ જતા ચકચાર મચી જવા પામી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ ઈસનપુર વિસ્તારમાં આવેલ લોટસ સ્કુલ પાસે ગતરાત્રીએ એક હત્યાની ઘટના બનવા પામી છે. જેમાં ધવલ મરાઠી નામના ઈસમની હત્યા કરવામા આવી છે. ધવલ મરાઠી વટવા વિસ્તારના  એક મર્ડરના ગુનામાં જેલમાં હતો જે તાજેતરમાં જ છુટીને આવ્યો અને તેની હત્યા થઈ જતા ચકચાર મચી જવા પામી છે.

ઈસનપુર પોલીસ ચોપડે નોધાયેલી ફરીયાદમાં આરોપી ગોપાલ, કનુ  અને અલ્કેશ નામના ઈસમો ધવલ મરાઠીની હત્યા કરી ફરાર થઈ ગયા હોવાનુ સામે આવ્યુ છે.ઈસનપુર પોલીસે હાલ ધવલ મરાઠીની લાશનો કબ્જો લઈ પીએમ માટે મોકલી આપી છે જ્યારે નાસતા ફરતા મર્ડરના આ ત્રણેય આરોપીની શોઘખોળ હાથ ધરી છે.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन