Home /News /madhya-gujarat /અમદાવાદથી દિલ્હી જઈ રહેલી જેટની ફ્લાઇટને રન-વે પરથી પરત બોલાવાઈ

અમદાવાદથી દિલ્હી જઈ રહેલી જેટની ફ્લાઇટને રન-વે પરથી પરત બોલાવાઈ

પાઇલટને વિમાનમાં કોઈ ટેક્નિકલ ગરબડ હોવાનું માલું પડ્યું હતું. આથી ફ્લાઇટને રન-વે પરથી જ પરત બોલાવવામાં આવી હતી.

પાઇલટને વિમાનમાં કોઈ ટેક્નિકલ ગરબડ હોવાનું માલું પડ્યું હતું. આથી ફ્લાઇટને રન-વે પરથી જ પરત બોલાવવામાં આવી હતી.

અમદાવાદઃ અમદાવાદથી દિલ્હી જઈ રહેલી જેટની ફ્લાઈટને રન-વે પરથી પરત બોલાવવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આજે સવારે જેટની ફ્લાઈટ દિલ્હી જવા માટે તૈયાર હતી. વિમાન ટેક ઓફ માટે રન-વે પર તૈયાર હતું ત્યારે પાઇલટને વિમાનમાં કોઈ ટેક્નિકલ ગરબડ હોવાનું માલું પડ્યું હતું. આથી ફ્લાઇટને રન-વે પરથી જ પરત બોલાવવામાં આવી હતી.

ફ્લાઇટને પરત બોલાવ્યા બાદ એન્જિનિયરો દ્વારા તેનું નિરક્ષણ કરવામાં આવી રહ્યું છે. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સલામત છે.
First published:

Tags: Pilot, જેટ એરવેઝ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन